ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્યિક સામયિક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સાહિત્યિક સામયિક(Literary Periodical)'''</span> : સાહિત્યિક કૃતિઓ, લ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો}}
{{Right|ચં.ટો}}
<br>
<br>
{{HeaderNav2
|previous= સાહિત્યિક સંપ્રદાયો અને આંદોલનો
|next= સાહિત્યિક સામર્થ્ય
}}

Latest revision as of 08:46, 9 December 2021


સાહિત્યિક સામયિક(Literary Periodical) : સાહિત્યિક કૃતિઓ, લેખોનું નિયમિત પ્રકાશન કરતું સામયિક. સાહિત્યના સાંપ્રત પ્રવાહોનો પ્રસાર કરવાની કામગીરી ઉપરાંત નવા સર્જકોને આરંભિક તખ્તો પૂરો પાડવાનું કાર્ય પણ આ પ્રકારનાં સામયિકો કરે છે. આ સામયિકોમાં વિવેચનલેખો, આસ્વાદો, સમીક્ષાઓ તથા સર્જનાત્મક કૃતિઓનો સમાવેશ કરવામાં આવે છે. ચં.ટો