ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સૂક્ષ્મ પીઠ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સૂક્ષ્મ પાઠ(Micro text)'''</span> : કોઈપણ સાહિત્યકૃતિના બ...")
 
No edit summary
Line 6: Line 6:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous= સૂક્ષ્મધ્વનિ
|next= સૂચિકરણ
}}

Revision as of 10:55, 9 December 2021


સૂક્ષ્મ પાઠ(Micro text) : કોઈપણ સાહિત્યકૃતિના બૃહદ્ પાઠના વિવિધ અવયવોમાંથી પ્રત્યેક અવયવની પોતાના ઉપઘટકો સહિત ટૂંકા ફલકની સંગતિનો સૂક્ષ્મ પાઠ હોય છે. આ સૂક્ષ્મ પાઠની સંગતિ સ્થાનિક નિયંત્રણો(local constraints)થી ઊભી થતી હોય છે. આ જ વસ્તુને પોત તરીકે પણ ઓળખવામાં આવે છે. ચં.ટો.