સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરીન્દ્ર દવે/માધવ ક્યાંય નથી મધુવનમાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> ફૂલકહેભમરાને, ભમરોવાતવહેગુંજનમાં: માધવક્યાંયનથીમધુવનમાં. કાલ...")
(No difference)

Revision as of 07:24, 9 June 2021

ફૂલકહેભમરાને, ભમરોવાતવહેગુંજનમાં:
માધવક્યાંયનથીમધુવનમાં.
કાલિન્દીનાજલપરઝૂકી
પૂછેકદંબડાળી:
યાદતનેબેસીઅહીંવેણુ
વાતા’તાવનમાળી?
લહરવમળનેકહે, વમળએવાતસ્મરેસ્પંદનમાં:
માધવક્યાંયનથીમધુવનમાં....
શિરપરગ્ાોરસમટુકી,
મારીવાટનકેમેખૂટી,
અબલગકંકરએકનલાગ્યો
ગયાંભાગ્યમુજફૂટી;
કાજળકહેઆંખોને, આંખોવાતવહેઅંસુઅનમાં:
માધવક્યાંયનથીમધુવનમાં.