ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સૌંદર્યનિષ્ઠ આનંદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous= સૌષ્ઠવપ્રિય
|next= સૌંદર્યનિષ્ઠઆસ્વાદ
}}

Revision as of 11:24, 9 December 2021


સૌંદર્યનિષ્ઠ આનંદ(Aesthetic pleasure) : કલાપદાર્થમાં લય, સમતુલન, પ્રમાણ, સંવાદ અને ખાસ તો એકતા એના સ્વરૂપગત ગુણધર્મો છે. તેમાંય એકતા સર્વ કલાઓની આવશ્યક કસોટી છે. એકતાનું ક્રમશ : અવબોધન એક ચોક્કસ પ્રકારના આનંદમાં પરિણમે છે જે સૌંદર્યનિષ્ઠ આનંદ તરીકે ઓળખાય છે. અન્ય આનંદથી આ આનંદ નોખો છે. કશાકને સાધન તરીકે નહિ પરંતુ સાધ્ય તરીકે સંવેદવાનું તે પરિણામ છે. ચં.ટો.