સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરીન્દ્ર દવે/ચાલ, વરસાદની મોસમ છે...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> ચાલ, વરસાદનીમોસમછે, વરસતાંજઈએ; ઝાંઝવાંહોકેદરિયાવ, તરસતાંજઈએ.......")
(No difference)

Revision as of 07:26, 9 June 2021

ચાલ, વરસાદનીમોસમછે, વરસતાંજઈએ;
ઝાંઝવાંહોકેદરિયાવ, તરસતાંજઈએ....
તાલદેનારનેપળએકમૂંઝવવાનીમઝા—
રાગછેડ્યોછેરુદનનો, છતાંહસતાંજઈએ.