ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્તુતિગીત: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સ્તુતિગીત/ઉદ્ગીત(Anthem)'''</span> : મૂળ તો ધર્મગ્રન્થોના શ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous= સ્તુતિગાન | |||
|next= સ્તોત્ર | |||
}} |
Latest revision as of 11:31, 9 December 2021
સ્તુતિગીત/ઉદ્ગીત(Anthem) : મૂળ તો ધર્મગ્રન્થોના શબ્દો પર આધારિત ધાર્મિક સમૂહગાન. પછી સ્તુતિ કે ભક્તિના ગાનના રૂપમાં અર્થ સ્થિર થાય છે. સમૂહગાન કદાચ આ પ્રકારનું વિશિષ્ટ લક્ષણ છે. આ પ્રકારનું ગીત કૉલેજનું પણ હોઈ શકે. જેમકે રાષ્ટ્ર તરફની ભક્તિ કે સ્તુતિ સાથે ગવાતું રવીન્દ્રનાથ ટાગોરનું રાષ્ટ્રગીત.
ચં.ટો.