ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્મારકગ્રન્થ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સ્મારકગ્રન્થ'''</span> : સમર્થ લેખકના મૃત્યુ પછી એની સા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous= સ્મરણ | |||
|next= સ્યાદવાદ | |||
}} |
Latest revision as of 11:33, 9 December 2021
સ્મારકગ્રન્થ : સમર્થ લેખકના મૃત્યુ પછી એની સાંભરણ કે યાદગીરી રૂપે તૈયાર થયેલો ગ્રન્થ. એમાં એનાં અ-પ્રકાશિત લખાણોનો તેમજ એની પ્રભાવક કૃતિઓ પરના અન્ય દ્વારા થયેલા આસ્વાદ-અભ્યાસોનો સંચય હોઈ શકે છે. આ ગ્રન્થ જે તે સાહિત્યકારના પ્રભાવને અને એની ઐતિહાસિક મહત્તાને પ્રગટ કરે છે. ગુજરાતી સાહિત્યમાં ગોવર્ધનરામ ત્રિપાઠી પર તૈયાર થયેલો ‘ગોવર્ધનરામ શતાબ્દી સ્મારકગ્રન્થ’ એનું ઉદાહરણ છે.
ચં.ટો.