ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્વકેન્દ્રી ઉદાત્તતા: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સ્વકેન્દ્રી ઉદાત્તતા(Egotistical Sublime)'''</span> : વડ્ઝવર્થની કવ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous= સ્વકીયા | |||
|next= સ્વકેન્દ્રીકાર્ય | |||
}} |
Latest revision as of 11:42, 9 December 2021
સ્વકેન્દ્રી ઉદાત્તતા(Egotistical Sublime) : વડ્ઝવર્થની કવિતાના એક મુખ્ય લક્ષણની ચર્ચા કરતાં કીટ્સે આ સંજ્ઞા પ્રયોજી. આ સંજ્ઞા કૃતિમાં પ્રતિબિંબિત થતા સર્જકના ‘હું’-પદનો નિર્દેશ કરે છે. વિશેષ કરીને ‘આત્મકેન્દ્રી’ કવિમિજાજનું અહીં સૂચન છે.
ચં.ટો.