સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હર્ષદ ચંદારાણા/દીકરી…: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> દિવસઆખોઘરમાંતેજપાથરે, પકડ્યુંપકડાયના, ઊંમરેનેઓરડેદોડાદોડીક...")
(No difference)

Revision as of 07:31, 9 June 2021

દિવસઆખોઘરમાંતેજપાથરે,
પકડ્યુંપકડાયના,
ઊંમરેનેઓરડેદોડાદોડીકરે…
દાદરચડેઊતરે…
સૂરજસાથેચાલ્યુંજાય. આખરે
વિદાયલીધેલીમાનીજગ્યા
દીકરીએ
ક્યારેલઈલીધી
તેખબરેયનાપડી.