સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હસિત બૂચ/આ ગામડાં: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} આગામડાં!... બપોરનોતડકોહશે,... આકોશિયાનાંગાન, ટ્હૌકોમોરનોઘે...") |
(No difference)
|
Revision as of 07:33, 9 June 2021
આગામડાં!... બપોરનોતડકોહશે,... આકોશિયાનાંગાન, ટ્હૌકોમોરનોઘેરોહશેને ગાવડીનીઘંટડીઓવાગતીઝીણીહશે.... પાવાતણીમીઠીખુમારીથીભરેલાંઆયખાં, ફૂલોસમાંનિર્દોશખુલ્લાંખેતરોજેવાંહયાં, કૂવે-વલોણે-માખણેજીવન્તએવાંગામડાં.... આગામડાં!.... ખાડાઅનેખૈયામટી રસ્તાથશેપહોળાઅનેપાકાબધે; ફેલાઈજાશેવીજળી, નાનાંઘરોનીહારઘાટીલીસુખાળીશોભશે;... ગ્રંથાલયો-શાળા-બગીચાઓથશે, ઢોરોતણીઆછાપરીઓધરશેકાયાનવી.... ઘી-દૂધ-માખણઅનેમધનીથશેકૈંમંડળી, નહેરો, નળો, ટાંકી, ફુવારાઓ.... અરે, બસહોહવે! આકાશમાંખાલીમિનારાકાંચણો? આગામડાં!... આવો, અહીંઆકાશપરટાંપીરહ્યાં ખુલ્લાંછતાંછાનાંરહેલાંખેતરો;... જ્યાંજીરવાયાકોપકાળાવ્યોમના, ભંડારખૂટયાનાવળીજેભોમના, તેઠામનાં લાખોજનોભૂખેમરેકંકાલશાં! છેભોમએ, રે! વ્યોમએ, અંગારતોયેભૂખનોપેટાયરોમેરોમકાં?... આગામડાં!... આકાશનેટેકેઅહીંતોછેરહ્યાંસૌહાડકાં, નાબાવડાંઆજેરહ્યાં; હૈયાંયકિંતુછેથયાંપાષાણનાં — ધાતુસમાં! ચૂસેબધુંયેસત્ત્વથોડાસ્વાર્થમાંઅંધાબની, અળગાંકરીપોતાતણાં ભાંડુંઘણાંજેદીનશોષાતાંરહ્યાં. જોતીરિબાતીમાવડી : સંતાનરેં’સાઈરહ્યાંસંતાનથી! આગામડાં! ખૂણેપડ્યાપાવા, બજીહોટેલનીથાળીરહી : એવાડકાઓદૂધનાનેછાશનીગોળીગઈ! તૂટેલગંદાકોંપનીચાનારગડ, ઊગેનહીંવ્હાણુંઅહીંબીડીવગર; નારોશનીછેશહેરનીઆવીછતાંત્યાંનીગટર, નેખેતરોનેખૂંદતુંઆવીરહ્યુંછેકાગળોકેરુંકટક! ઉદ્ધારનાંનકશા-નિવેદનમાંરહ્યાંએગામડાં! લેખોમહીંનેભાષણોમાંહેમઢેલાંગામડાં! જોયાંભલેએગાયકેબિરદાવિયાં, નાચાલતીમારીજબાં — હુંતોનિહાળુંછુંબધેએકલ્પનાનાંમાળખાં!