ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આત્મકરુણિકા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 9: | Line 9: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = આત્મકથા | |previous = આત્મકથા | ||
|next = ભાવનાવાદ | |next = આદર્શવાદ-ભાવનાવાદ | ||
}} | }} | ||
<br> | <br> |
Latest revision as of 12:35, 10 December 2021
આત્મકરુણિકા(Self-Elegy) : પોતાના અવસાન પૂર્વે કવિએ રચેલું પોતાના મૃત્યુ વિશેનું કાવ્ય. જેમકે નર્મદનું ‘નવ કરશો કોઈ શોક રસિકડાં’ આ પ્રકારનું કાવ્ય છે.
ચં.ટો.