સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હસિત બૂચ/કેમ કરી...?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> ઝરણાનેમેંપૂછ્યું : આવડામોટાડુંગરપરથી કેમકરીતુંકૂદ્યું? મેંઝ...")
(No difference)

Revision as of 07:39, 9 June 2021

ઝરણાનેમેંપૂછ્યું :
આવડામોટાડુંગરપરથી
કેમકરીતુંકૂદ્યું?
મેંઝરણાનેપૂછ્યું :
વગડોતોભેંકારહતોઆ —
કેમકરીતુંકૂજ્યું?