સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હસિત બૂચ/દરબાર!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> શિયાળેદરબારભર્યોછે, સૌનેતેડુંઆવ્યુંછે!... તાજાંમાજાંરીંગણમ્હ...")
(No difference)

Revision as of 07:40, 9 June 2021

શિયાળેદરબારભર્યોછે,
સૌનેતેડુંઆવ્યુંછે!...
તાજાંમાજાંરીંગણમ્હાલ્યાં,
રોફમારતાંકોબિજચાલ્યાં;
લાલટમેટાંફક્કડફાલ્યાં,
ખિલખિલકરતાંફ્લાવરહાલ્યાં;
સાફાલીલાબાંધીમૂળાભાઈનું
ધાડુંઆવ્યુંછે!