સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હસિત બૂચ/સ્વતંત્રતા: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> અમેજખોઈહતી, હવેએઅમેમેળવીસ્વતંત્રતા! હો, અમેમેળવીસ્વતંત્રતા! અ...") |
(No difference)
|
Revision as of 07:41, 9 June 2021
અમેજખોઈહતી, હવેએઅમેમેળવીસ્વતંત્રતા!
હો, અમેમેળવીસ્વતંત્રતા!
અમેમેળવી, અમેરક્ષશુંપ્રાણસમર્પીસ્વતંત્રતા!
હો, અમેમેળવીસ્વતંત્રતા!
હિમગિરિઉન્નતભવ્યઅમારો,
સૌમ્યગંગનાંનિર્મલનીર;
ઉન્નતધ્વજલહરન્તઅમારો,
સૌમ્યગુંજતુંચક્રસુધીર;
ભોમઅમારીપુરાણએનીજગ-ઇતિહાસેઅનન્યતા!
ઋતુઋતુનોઅહીંસાજનિરાળો,
સ્વચ્છવ્યોમનેલીલીભોમ;
મુલકમુલકઅહીંરંગનિરાળો,
કમ્પએકપણરોમેરોમ;
કોટિકંઠનુંએકગાનઅમકોટિકોટિપણએકભુજા!
ભલેપંથહોવિકટઅમારો,
ભલેનઅજવાળુંભરપૂર;
કદમઉઠાવ્યોઅમેઅમારો.
ભર્યુંનયનમાંનવલુંનૂર;
પ્રેમ-શૌર્યથીમનુકુલસુહવી, અમેપૂજશુંસ્વતંત્રતા!
[‘રૂપનાંઅમી’ પુસ્તક]