સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હસિત બૂચ/ફેર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> લાકડુંતરે, તરતુંમાણસ; કેટલોબધોફેર!... પાંદડુંખરે, ખરતુંમાણસ; કેટ...")
(No difference)

Revision as of 07:42, 9 June 2021

લાકડુંતરે, તરતુંમાણસ;
કેટલોબધોફેર!...
પાંદડુંખરે, ખરતુંમાણસ;
કેટલોબધોફેર!...
કો’કમળે, નેમળતુંમાણસ;
આટલોબધોફેર!
[‘લોકજીવન’ માસિક: ૧૯૭૬]