સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હસિત બૂચ/ભાવિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> સતનેમારગજાનારાંને યાદઆવશેગાંધી; પ્રેમપરબ-જળપાનારાંને સાથઆપશ...")
(No difference)

Revision as of 07:43, 9 June 2021

સતનેમારગજાનારાંને
યાદઆવશેગાંધી;
પ્રેમપરબ-જળપાનારાંને
સાથઆપશેગાંધી.
ભરઅંધારેતરનારાંને
હાથઆપશેગાંધી;
ધખધખવગડેઝરનારાંને
યાદઆવશેગાંધી.
હૃદય-હૃદયનાંગૂંથનારાંને
યાદઆવશેગાંધી;
ખડકખીણરણખુંદનારાંને
હામઆપશેગાંધી.
સહજઈશારેઉઠનારાંને
કામઆપશેગાંધી;
અજાણફોરમસૂંઘનારાંને
યાદઆવશેગાંધી.
ઘરઘરમંગલભરનારાંને
યાદઆવશેગાંધી;
મહેનતમનભરકરનારાંને
છાંયઆપશેગાંધી.
એકલઊંચેઊડનારાંને
બાંહ્યઆપશેગાંધી;
કોટિકોટિસહઝુમનારાંને
યાદઆવશેગાંધી.
ફનાથઈનેગાનારાંને
યાદઆવશેગાંધી;
મશાલજાતેથાનારાંને
સાથઆપશેગાંધી.
[‘અભિનવભારતી’ માસિક :૧૯૬૯]