સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હેમંતભાઈ શાહ/કાવેરી કે ક્રિષ્ના...: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} કાવેરીકેક્રિષ્નાનદીનાંજળવહેંચણીનોપ્રશ્નહોયકેનર્મદા...") |
(No difference)
|
Revision as of 08:18, 9 June 2021
કાવેરીકેક્રિષ્નાનદીનાંજળવહેંચણીનોપ્રશ્નહોયકેનર્મદામાંકઈઋતુમાંસરેરાશકેટલાક્યુસેકપાણીવહે, કેટલાકિલોવોટવિદ્યુતપેદાથાય, કેટલાહૅક્ટરસિંચાઈથાય, જુદાંજુદાંગૅસક્ષેત્રોમાંથીકેટલાઘનમીટરગૅસમળેકેનડિયાદથીસરસવણીવચ્ચેઆવતાંગામોનાંનામહોયકેવિશ્વનાઆંટોમારતાંએરરૂટપરઆવતાંઆંતરરાષ્ટ્રીયહવાઈમથકોનાંનામહોય, ભારતનાંજુદાંજુદાંરાજ્યોમાંનીકળતાંખનીજોહોય, તેનુંપ્રમાણ, ગુણવત્તાઅનેસંભવિતઉદ્યોગોઆબધાઉપરનુંઆંકડાસાથેનુંબાબુભાઈનુંજ્ઞાનઆપણનેઆશ્ચર્યચકિતકરીમૂકે! ૧૯૪૬, ૧૯૫૬થીઆજદિનસુધીતેલ-મરચાંનાભાવોજાણેસામેકાગળમાંલખ્યાહોયતેમસંદર્ભોસાથેજણાવતા. થરપારકરનુંરણઅનેચેરાપૂંજીબંનેભારતમાંછે, તેમશુષ્કઆંકડાનાપારંગતઅનેરસસભરસંસ્કૃતસાહિત્યનાસ્વામીએકજવ્યકિતમાં! એકવારદિલ્હીમાંએકકાર્યક્રમમાંવડાપ્રધાનઇન્દિરાગાંધીઅનેબાબુભાઈભેગાંથઈગયાં. તરતજબાબુભાઈએગુજરાતનાનર્મદાપ્રશ્નનોઉકેલલાવવાવિનંતીકરી. ઇન્દિરાબહેનેકહ્યું, “તમેતેમાટેએકનોંધમોકલજો.” તેનાતેજદિવસે, કોઈપણનિષ્ણાતોનીમદદવિનાનોંધતૈયારકરીનેબાબુભાઈએમોકલીદીધી. બાબુભાઈએગુજરાતનુંમંત્રીમંડળરચેલુંતેમાંકેબિનેટપ્રધાન, રાજ્યકક્ષાનાપ્રધાનકેનાયબપ્રધાનએવાકોઈસ્તરજનહોતા. સૌનોએકજદરજ્જો. બધાજનિર્ણયોસર્વાનુમતેલેવાતા. અનેવિધાનસભાનાકુલસભ્યોનાદસમાભાગથીવધુમંત્રીઓનરાખવાનાઆદર્શમુજબ૧૮સભ્યોનુંજપ્રધાનમંડળ.
સુખનોકાળબાળપણનો– પુ. લ. દેશપાંડે (અનુ. અરુણાજાડેજા) જોનિશાળનહોતતોબધાંનાબાળપણનોકાળસુખમાંગયોહોત. રજાઓફરજિયાતઅનેશિક્ષણમરજિયાતહોવુંજોઈએ, એનોઅર્થએવોજરાયનહિકેમનેભણવાનીહોંશનહોતી. પણકેરીપીળીકઈરીતેથાય? નારિયેળમાંમીઠુંપાણીકોણરેડે? ગરભરેલીઆમલીઝાડપરકઈરીતેતૈયારથાય? આખોદિવસઆપણેગીતોગાતાંરહીએતોશુંથાય?—આવુંઆવુંશિક્ષણઆપવાનુંછોડીનેબીજાજવિષયોભણાવવામાંઆવેછે! રોજપ્રાર્થનાકરવાછતાંયભગવાનગણિતમાંમાર્કઆપવામાંઆપણાપરઆટલોક્રૂરકેમથાય? આસવાલનોજવાબમનેનિશાળમાંક્યારેયમળ્યોનથી. એટલુંવળીઠીકહતુંકેમારાનાનપણમાંજૂનુંગણિતજહતું. પણજૂનુંગણિતભણેલાભગવાનનેમૌખિકહિસાબનાજવાબમારાકાનમાં, ધીમેકથીઆવીનેકહીજવામાંશોવાંધોહતો? મારાવર્ગમાંનાવિનાયકદેસાઈને, દિનુઅનેમોહનવાગળેનેતોચોક્કસએજજવાબકહીજતોહશે. હકીકતેતોઅમેત્રણેયજણજોગેશ્વરીનારામેશ્વરનામંદિરમાંઘંટવગાડીને, ભગવાનનુંબરાબરધ્યાનખેંચીને, સાષ્ટાંગદંડવત્પ્રણામકરીને, ‘ભગવાનમનેગણિતમાંપાસકર’, ‘પુરવણીપરશાહીઢોળાવાદઈશનહિ’, એવીએવીમાગણીઓકરતા. મારોજન્મમુંબઈનાગામદેવીવિસ્તારનીકિર્પાળહેમરાજનીચાલીમાંથયેલો. મારુંબાળપણમુંબઈનાપરાજોગેશ્વરીમાંવીત્યું. આશરેપંચાવન-છપ્પનવર્ષપહેલાંગામદેવી-ગિરગામવિસ્તારનીચાલીઓમાંરહેનારાકારવારપ્રાંતનાકેટલાકલોકોએજોગેશ્વરીમાંસહકારીધોરણેમકાનોબાંધ્યાં. ત્યારેતોજોગેશ્વરીમાંરેલવેસ્ટેશનસુધ્ધાંનહોતું. ચારકુટુંબોરહેએવુંએકએકમાળનુંમજાનુંઘર, ત્રણઓરડા, આગળનાનકડુંઆંગણું, પાછળવાડો. આવીઆવસાહતનુંનામહતું‘સરસ્વતીબાગ’. પણત્યાંરહેનારાઓએને‘સોસાયટી’ કહેતા. મારુંબાળપણઆસોસાયટીમાંવીત્યું. બાળપણનેસુખીકરનારીદરેકવાતત્યાંહતી. એવર્તુળાકારઅનેઅર્ધવર્તુળાકારબંગલાઓનીવચ્ચોવચ્ચઆવેલાક્લબનાબેઠાઘાટનાએકનાનકડામકાનમાંચાલતીમ્યુનિસિપાલિટીનીનિશાળેએટલોએકમીઠાનોગાંગડોમારાસુખમાંનાખ્યોહતો! બાકીતોઅમારીઆસરસ્વતીબાગસોસાયટીનાનાંબાળકોમાટેકેવીસરસહતી! આજેપણએ‘સોસાયટી’ છે, પણહવેસિમેન્ટ-કોંક્રિટનીઇમારતોનાંજંગલોમાંએપૂરેપૂરીઢંકાઈગઈછે, કૂંડામાંનાસુંદરફૂલનોએકાદછોડવોઅડાબીડવધેલાઘાસમાંઢંકાઈજાયતેમ. એકસમયેજોઈએતોત્યાંઆંબાનાં, જાંબુનાં, વડનાં, તાડનાં, વાડામાંસરગવાનાં, અગથિયાનાંઝાડહતાં. ગુલબાક્ષનાતોહજારોછોડવા. તેટલીજઅબોલી. કેવડોપણખરો. (કારવારતરફનીસ્ત્રીઓનેમાથામાંનાખવારોજનવીનવી, જાતેગૂંથેલીફૂલનીવેણીજોઈએ.) બપોરથતાંથતામાંજઘરેઘરેપરસાળમાંસ્ત્રીઓટોળેમળીનેવેણીઓગૂંથ્યેજતી. પશ્ચિમનીહદેરેલગાડીનાપાટા. સોસાયટીનાંમકાનથોડાંકઊચેહતાંએટલેનદીનાઊચાકિનારાપરથીપાણીવહેતુંદેખાયતેમરેલગાડીઓવહ્યેજતી. પૂર્વ, દક્ષિણ, ઉત્તરએમત્રણેબાજુમાત્રઝાડજહતાં. આજુબાજુડાંગરનાંખેતરોઅનેપૂર્વમાંનજીકજટેકરીઓનેતેનીપાછળડુંગરોનીહાર. ટેકરીઓતોતાડનાંઝાડથીખીચોખીચ. ટેકરીપરનીઇસ્માઇલકોલેજત્યારેત્યારેજબંધાવાલાગીહતી. આથીકોલેજનામનોશબ્દતોમેંઠેઠનાનપણથીસાંભળેલો. હાલમાંતોઅફાટગિરદીથીઊભરાતાએવાએરસ્તાપર, ત્યારેતોચકલુંયફરકતુંનહિ. સોસાયટીમાંનો, અમોબાળકોનાવડીલ, કાકા, મામાવગેરેએવોપુરુષવર્ગસવારેનવસુધીમાંજમવાનુંપરવારીઅંધેરીથીછુકછુકગાડીમાંબેસીનેમુંબઈમાંકારકુનીકરવાહોફિસમાંજતો. એવખતેપત્નીપતિનુંનામજાહેરમાંઉચ્ચારતીનહિ. દિનુનાબાપુ, વિનુનાબાપુકેપછી‘એ’ એવીરીતેબોલાવે. પણસોસાયટીનાંએકબહેનપતિને‘હોફિસ’ જકહેતાં. “ચાલબહેન, ‘હોફિસ’ આવવાનોવખતથયો!” એવુંબોલતાં. એકવારવડીલમંડળીહોફિસમાંજાયએટલેસોસાયટીમાંછોકરાં-છોકરીઓઅનેબા-બહેનોનુંરાજ. રામલાઓ, નિશાળનાગોખલેમાસ્તર, સલગરડોક્ટર, મસમોટાકૂવાપરબેસાડેલીટાંકીનુંએન્જિનચાલુકરનારાદત્તુમામાઅનેરામેશ્વરમંદિરનાપૂજારીજેવાગણ્યાગાંઠ્યાપુરુષોજબાકીરહેતા. બહુબહુતોપાંચ-દશપેન્શનરદાદાજી. મરાઠીફક્તનિશાળમાંજ; બાકીબધોવ્યવહારકારવારીભાષામાં. અમારીસોસાયટીમાંદૂધઆપવાઆવનારરામગુલામભૈયોઅનેવેસાવેથીરોજમાછલાંવેચવાઆવનારકોળણબાઈપણકારવારીભાષાજાણે. ભૂલોકમાંકારવારી, હોફિસમાંઅંગ્રેજીઅનેમંદિરમાંથતાંભજન-કીર્તન-પુરાણપૂરતીજભાષામરાઠીહોયએવુંલાગતું. મારાપહેલા-બીજાધોરણવાળાવાગળે, નાડકર્ણી, વાઘ, રાયાફેણે, દેસાઈ, તેલંગવગેરેનાકોંકણીટોળામાંહુંજએકલોઘાટીદેશપાંડે. પણહુંદુભાષિયો; માસાથેકારવારીમાંઅનેબાપુસાથેમરાઠીમાંબોલનારો. કારણકેમારાબાપુએકલાજકોલ્હાપુરના, બાકીબધાંકારવારતરફનાં. જોગેશ્વરીનીઆકોલોનીનીઆસપાસજંગલહોવાથીસાપનોઅનેથોડો- ઘણોચોરનોઉપદ્રવરહેતો. આચોરોથીબચવામાટેરાત્રેપહેરોભરનારાબેપઠાણચોકીદારહતા. તેમાંનાકાદરખાનનેહુંક્યારેયભૂલીશનહિ. એવખતેરેડિયોઆવ્યોનહોતો. રાતપડીનથીનેતમરાંસિવાયનાબાકીબધાઅવાજથાયબંધ. ફક્તજતી-આવતીરેલગાડીનોઅવાજ, અનેતેપણકાંઈઆજનીજેમમિનિટેમિનિટેનહિ. નોકરીનેકારણેમારાબાપુનેસતતપરગામફરવુંપડતું. આથીઘરમાંબા, મારીમોટીબહેનવચ્છીતાઈઅનેઅમેત્રણભાઈઓ. હું, મારાથીબેવર્ષેનાનોઉમાકાંતઅનેઘોડિયામાંનોરમાકાંત. સોસાયટીનાદરવાજાનેઅડીનેઆવેલાએકપતરાનાશેડમાંઅમેરહેતાં. પાછળથીઅમનેસોસાયટીનાબ્લોકમાંજગામળી. રાત્રેબધુંસૂમસામથાયએટલેપેટમાંબીકનોઆફરોચઢે. ઘરમાંહોયફાનસનુંટમટમતુંઅજવાળું. આવેવખતેદૂરક્યાંકથીકાદરખાનપઠાણનીવાંસળીસંભળાતી. એસૂરરેલાતાંજકેટલીયેહામબંધાતી. આકાદરખાનકદાવરહતો, પણએવાંસળીવગાડતોતેથીએનુંકદાવરપણુંમનેક્યારેયડરામણુંલાગ્યુંનહોતું. ટાગોરની‘કાબુલીવાલા’ વાર્તામેંએપછીજ્યારેપહેલીવારવાંચીત્યારેઅમનેબાળકોનેવાંસળીવગાડીબતાવનારોકાદરખાનજઆંખસામેઆવીનેઊભોરહેલો. અમોબાળકોતેનેકારવારીમાં, ‘કાદરખાં, વગાડરેવગાડ’ કહેતાંનીવારમાંજવાંસળીવગાડતોકાદરખાન. રાતનાવખતેમનનેહામદેનારોવાંસળીવાળો. થોડાસમયબાદસોસાયટીમાંથીએઅલોપથયોત્યારેબીજાપઠાણે‘કાદરખાંમુલૂખગયા’ એવુંજણાવેલું. સૂરપ્રત્યેનુંમારુંખેંચાણઠેઠબાળપણથીજરહ્યુંછે. મારીબાનોઅવાજપણએકદમખુલ્લોઅનેસુરીલો. ગાયનસાથેવાચનપણસારું. મારાનાનાજીજનહિ, સદ્ભકિતમંદિરનીભક્તમંડળીપણ‘હરિવિજય’, ‘પાંડવપ્રતાપ’ વગેરેતેનીપાસેવંચાવતા. મારાનાનપણનાસુખસાથેઆસૂરનોખૂબનજીકનોનાતોરહ્યોછે. અમારેબારણેએકતારોવગાડતોએકભિખારીઆવતો. એપ્રેમાબાઈનાંભજનોગાતો. એમાંનું‘મારારામનેકોઈલઈઆવોરે’ એગીતઅમેતેનીપાસેવારંવારગવડાવતા. સંગીત, સાહિત્ય, નાટકજેવીકલાપ્રત્યેમારુંખેંચાણવધારેઅનેમેદાનીરમતકરતાંએઅધિકપ્રિય. કલાનોનહિ, नकला (મિમિક્રી)નોપણગમોખરો. આબધાંબીજમારામનમાંજોગેશ્વરીનાસરસ્વતીબાગમાંરોપાયાં. રામેશ્વરમંદિરમાંકીર્તનશરૂથાયકેખાવાપીવાનીસૂધરહેનહિ. કથાકારમહારાજનાગાનજેટલુંજવાજાંપેટીવાળાતરફપણમારુંધ્યાનહોય. પેટીમાંથીગાનનીકળવામાંડેએટલેચમત્કારથતો! કીર્તનસાંભળીનેઘરેઆવ્યાબાદ, બીજાદિવસથીમારુંકીર્તનઘરમાંશરૂથાય. સોસાયટીનાગણેશોત્સવમાંમેંપહેલવહેલીવારજ્યારેકામતનેમિમિક્રીકરતાજોયાત્યારથીજમિમિક્રીમાટેનીમારીરુચિપેદાથઈ. પ્રયોગતોઘરમાંજથાય, આથીકાયમહાઉસફુલ! પહેલી-બીજીમાંહતોત્યારેમેંપહેલીવારશાહિરખાડિલકરનાંશૌર્યગીતોસાંભળ્યાં. પછીલાગલુંજસૂપડાનુંડફબનાવીને, ‘પ્રથમનમનશારદાચરણે... શારદાચરણે... શારદાચરણે; યુકિત, બુદ્ધિઅનેશકિતદે, ગાઉહુંકવન’ શરૂ. ‘જી’... ‘જી’...નાહોંકારાભરવામાટેહોયઉમાકાંત. સોસાયટીમાંવચ્ચેવચ્ચેક્યારેકભાષણોથતાં. મારુંપહેલુંજાહેરભાષણપાંચ-છવર્ષનોહતોત્યારેટાકીમહારાજનીહાજરીમાંસદ્ભકિતમંદિરમાંથયું. એમાંનુંએકસંભારણુંતોપાક્કુંછે. મારાનાનાજીએલખેલુંવીરઅભિમન્યુંપરનુંભાષણમેંચાર-પાંચમિનિટમાંફટાફટબોલીબતાવ્યુંઅનેછેલ્લેભૂલીગયો, પણતરતજસમયસૂચકતાવાપરીને, ‘છોડો, મારોદૂધપીવાનોસમયથઈગયોછે,’ એમકહીનેશ્રોતાઓનાચક્રવ્યૂહમાંથીમારોછુટકારોકરીલીધો! મારાંઆ‘દૂધપીવાનોસમયથયો’વાળાંમજાકઅનેલાડએપછીલાંબોસમયચાલ્યાં. અનેઆજસોસાયટીમાંનાટકનામનીચીજમેંપહેલવહેલીવારજોઈ. મુંબઈમાંગંધર્વનાંનાટકોથતાં. પણજેઉંમરેબાનાખોળામાંબેસીનેમેંએજોયાંતેસમયેબાલગંધર્વમરાઠીરંગભૂમિગજાવીરહ્યાહતાછતાંયતેમનેજગાડીશક્યાનહિહોય. મેંપહેલુંસંપૂર્ણનાટકજોયુંતે૧૯૨૫-૨૬નાકાળમાં: સોસાયટીનારાયાફેણે, સંજીવ, કાશીનાથવાઘ, સાખરદાંડે, લજપતવગેરેએકરેલું‘પુણ્યપ્રભાવ’. મારીદૃષ્ટિએતોએએકચમત્કારજહતો. એમાંનાવૃંદાવનથયેલારાયાફેણેનીઅનેકંકણબનેલાકાશીનાથવાઘનીબીકતોમનેકેટલાયદિવસોસુધીરહીહતી. વસુંધરાનાપાત્રમાંહતોલજપતઅનેકામતતરીકેહતોપેલોકિંકિણી. પચાસવર્ષથઈગયાંતોયપાત્રયોજનાયાદછે. (નિશાળમાંભૂગોળપણઆવીજયાદરહીહોતતો?) એનીસામેજોઈએતોરમતગમતમાંમારીજરાયેપ્રગતિનહોતી. સોસાયટીમાંસુંદરટેનિસકોર્ટહતો. ત્યાંસફેદહાફપેન્ટપહેરીનેમોટેરારમતા. હદનીબહારજતોદડોલાવીઆપવાનીસ્વયંસેવકગીરીઅમારાહાથેથતી. એમાંનો‘ડ્યૂ...સ’ શબ્દમનેખૂબગમતો. એનાઅર્થનીઆજેપણખબરનથી. ક્રિકેટનુંમેદાનપણહતું. પણએરમતમાંસેકંડવિકેટકીપરઅનેલાસ્ટપ્લેયરનાહોદ્દાથીઆગળક્યારેયહુંગયોનથી. પણખરીરુચિતોનાટકની. એમાંયેમારાનારાયણમામાઆગેવાન. મિમિક્રી, અભિનયએબધાંમાંનારાયણમામાઅમારોઆદર્શ. એમુંબઈજઈનેઅંગ્રેજીસિનેમાજોઈઆવતા. ત્યારેબોલતાંચિત્રપટનહોતાં. દેમારમારામારી. એટલેઅમારાંનાટકોમારામારી-ફાઇટિંગનાં. ક્યારેકમારાનાનાજી (ઋગ્વેદી) અમનેનાટકોલખીઆપતા. નારાયણમામાનીનાટકમંડળીઆખીયેસોસાયટીમાંફરીફરીનેનાટકનાટકરમતી. વિષય‘રામાયણ’, પણસ્ત્રીપાત્રરહિત. મુખ્યભારરામ-રાવણયુદ્ધપર. અમેવાનરસેનામાં. પૂંઠાં-પતરાંનાંચમકતામુગટ, ધનુષ્યબાણ, પૂંછડાંચોંટાડેલચડ્ડીઓહોયએવાઠાઠમાઠમાંઅમારીનાટકમંડળીનાપ્રયોગોઆખીસોસાયટીમાંથતા. વાનરમંડળીસાચકલાઆંબાનીડાળપરચઢીબેસતી. મારામોટામામાચિત્રકાર, તેઅમનેસુંદરમુગટબનાવીઆપતા. અમારીઆનાટ્યસેવાનીસાથેસાથેનાનાજીપાસેથીશ્લોક-આર્યાશીખવાનોકાર્યક્રમપણચાલુરહેતો. વરસઆખરેબેઅડધીપાટલૂનઅનેપહેરણસિવાયઅમારાપોશાકમાંબાપુબીજુંકાંઈઉમેરતાનહિ. પણનાનાજીબાળકોમાટેવાર્તાનીચોપડીઓપુષ્કળલાવીઆપતા. ‘રામાયણ’—‘મહાભારત’ સાથેનોમારોગ્રંથપરિચયવા. ગો. આપટેનાંપુસ્તકોથીથયો. મારાસાતમા-આઠમાવર્ષેમનેલાગતુંકેનાનાંબાળકોનાવાચનનીચિંતાકરનારાઆએકજલેખકઅનેતેમનું‘આનંદ’ નામનુંએકજમાસિકછે. તેજમાનામાંબાળકોમાટેચંપ્ાલબનાવનારાકારીગરોનહિહોય. છેકમૅટ્રિકનાવર્ગમાંગયોત્યારેમેંચંપલપહેર્યાંઅનેજિંદગીનોપહેલવહેલોપાયજામોચઢાવ્યો. પણનિશાળમાંમાસ્તરસિવાયકોઈજચંપલપહેરનારુંનહોતું. બાપુમંડળીકારવારથી‘જૂતી’ લાવતી, તેનેકોપરેલતેલનુંમાલિસથતું. એટલુંખરુંકેતેસમયેઅમારાબાપુઓનુંપણબાળપણજચાલતુંહોવુંજોેઈએ. અમોબાળકોનીકલાઉપાસનામાંતેમનોખૂબજસાથહોય. અમારાબધાજમનોરંજનકાર્યક્રમોનાએલોકોહોંશીલાશ્રોતાઓ. “ગાવાનુંનહિ, નાટકકરવાનાંનહિ, ફક્તભણવાનીચોપડીઓવાંચવાની!” એવાંવાક્યોમારાબાળપણમાંબાપુમંડળીનેમોઢેથીસાંભળ્યાંનથી. ઊલટુંમારાબાપુજીનામોઢે‘શાપસંભ્રમ’, ‘શારદા’ જેવાંનાટકોનાંગીતોજહોય. મારામહારુદ્રમામાતો‘પરવશતાપાશદૈવી’ ગાવાનુંશરૂકરેતોએવુંલાગતુંકેમાસ્ટરદીનાનાથઆમનીપાસેથીજશીખ્યાહોવાજોઈએ! ઘરમાંસૌથીપહેલોભૂંગળીવાળોફોનોગ્રાફપણએજલાવેલા, જેમાંહાસ્યનાવિવિધપ્રકારોબતાવનારુંએક‘લાફિંગસોંગ’ હતું. સોસાયટીનાબધાજલોકો‘જુઓ, અમારાંછોકરાંકેવાંગુણિયલ’, એવાવટથીઅમનેતાકીરહેતા. મારાસાહિત્યપ્રેમીનાનાજીછોકરાં-છોકરીઓમાટેગીતોલખીઆપતા. રાયાફેણે, સાખરદાંડેજેવાનાટ્યપ્રેમીલોકો, ટાકીમહારાજજેવાઅત્યંતરસમયપ્રવચનોકરનારાભકિતમાર્ગીઓ, ગાંઠનુંખરચીનેહોંશેહોંશે‘વાહવા, દડોઆ’ વગેરેગીતોઅંગભંગિસાથેશીખવનારાંકૃષ્ણાબાઈ (સાહિત્યકારજ્ઞાનેશ્વરનાડકર્ણીનાંબા)—સોસાયટીમાંઆવાવડીલવર્ગનુંનેતૃત્વહોવાથી, બીજેબધેહોયછેતેવીબાળકોનાકાનખેંચીનેફક્તભણવાબેસાડેએવીધાકભરીસંસ્કૃતિનોસોસાયટીનાંઅમબાળકોનેક્યારેયત્રાસથયોનથી. હોંશેહોંશેઆકુટુંબોસાથેરહેવાઆવ્યાંહતાં. મહિને‘સો’નીઆસપાસબધાનીઆવક. મોટેભાગેબધાઅંગ્રેજીકંપનીમાંનાનામોટાકારકુનીહોદ્દાપર. થોડાકજણસરકારીનોકરીમાં. એ. એફ. ફર્ગ્યુસનકંપની, રેલીબ્રધર્સ, શોવોલેસ, ડંકનસ્ટ્રેટન, ઇમ્પીરિયલબેંક, આવાંઆવાંનામઅમારાકાનપરઅથડાતાં. દિનુ, વિનાયક, ચરણ, વસંત, મોહનજેવાછોકરાઓનીમાયુંગમેત્યારેજમાડે, ખાઉઆપે. આથી‘સુકરુંડે’ કોનીબાસારાંબનાવે, કોનાઘરના‘એરાપ્પે’ સારા, ‘ચવડે’ સૌથીફરસાંકોનાં, એનીબધીયેખબરઅમોબાળકોનેબરાબરરહેતી. મજમુદારનાંઘરડાંમાજીઅનંતચતુર્દશીનેદિવસેસોસાયટીનાંબાળકોનેએકએકવાડકીખીરઆપે. એમાંકિસમિસહોયઅનેકેસરનીસુગંધપણહોય. આબધાંસુખોનીઆડેજોસાચેજકોઈઆવતુંહોયતોતેસવારેઅગિયારથીપાંચએકપાટલીપરપાંચપાંચછોકરાંઓનેબેસાડીરાખનારી, અંગૂઠાપકડાવનારી, કાનઆમળનારી, ટેબલપરહાથઊચોકરીતેનાપરફૂટપટ્ટીનોમારખવડાવનારીઅથવાતોમૌખિકહિસાબભૂલ્યાતોહરોળમાંઆપણીનીચેઊભેલાંઅનેહિસાબબરાબરઆવડનારાંછોકરાંપાસેથીઆપણીકાનપટ્ટીમાંફટકારાવીને, આપણને‘વાંકોવળ, ગધેડા’ એવુંબધુંસંભળાવનારીનિશાળ. ત્યાંજતીવખતેઅમારાનાટકનોરામજનહિ, રાવણપણરોજવનવાસેજવાનીકળતોહોયતેમનીકળતો! નાનાંબાળકોમાટેછરવિવારઅનેફક્તએકજસોમવારહોયએવુંઅઠવાડિયુંશરૂકરવુંજોઈએ. પછીજુઓદરેકનુંબાળપણકેવુંસુખમાંજાયછે! [‘ઉદ્દેશ’ માસિક: ૨૦૦૧]