સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હેલન કેલર/આવતી કાલે જ....: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} હુંજાતેઆંધળી, જેલોકોદેખતાછેતેમનેએકસૂચનકરીશકુંતેમછું...")
(No difference)

Revision as of 08:22, 9 June 2021

          હુંજાતેઆંધળી, જેલોકોદેખતાછેતેમનેએકસૂચનકરીશકુંતેમછું : આવતીકાલેજજાણેકેતમારીપરઅંધાપોઊતરીપડવાનોછેતેમસમજીનેતમારીઆંખોવાપરજો! અનેબીજીઇંદ્રિયોનેપણએજરીતલાગુપાડીશકાય. માનવ-શબ્દોનુંસંગીત, પંખીનુંગાન, સુરાવલિનાપ્રચંડસ્વરો — જાણેકેઆવતીકાલેજતમેબહેરાબનીજવાનાહોતેરીતેસાંભળજો. જેજેચીજનેસ્પર્શકરવોહોયતેનેએરીતેહાથલગાડજોકેજાણેકાલેતમારીસ્પર્શેદ્રિયબંધપડીજવાનીછે. પુષ્પોનેએવીરીતેસૂંઘજોઅનેરોટલાનુંપ્રત્યેકબટકુંએવીલિજ્જતથીમમળાવજોકેજાણેકાલથીતમેકદીસુવાસકેસ્વાદઅનુભવીશકવાનાનથી. આસૃષ્ટિએતમારીસન્મુખપાથરેલાંસુખઅનેસૌંદર્યનાએકેએકપાસાનેમાણજો. પ્રત્યેકઇંદ્રિયનોપૂરેપૂરોઉપયોગકરીલેજો.