સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હેલન કેલર/જીવનચિત્રોની માળા: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} યુનાઇટેડસ્ટેઇટ્સનાઆલાબામારાજ્યમાંઆવેલાટસ્કુંબીઆનામ...") |
(No difference)
|
Revision as of 08:26, 9 June 2021
યુનાઇટેડસ્ટેઇટ્સનાઆલાબામારાજ્યમાંઆવેલાટસ્કુંબીઆનામનાએકનાનકડાગામમાં૧૮૮૦નાજૂનમાસની૨૭તારીખેહુંજન્મીહતી. જેમાંદગીએમારાંઆંખઅનેકાનનીશક્તિહરીલીધી, તેઆવતાંસુધીહુંએકનાનકડાઘરમાંરહેલી. દ્રાક્ષ, ગુલાબઅને‘હનીસકલ’નાવેલાઓથીએઘરઆખુંઆચ્છાદિતરહેતું; તેએકલતામંડપજેવુંજલાગતું; ગુંજતાંપક્ષીઓઅનેમધમાખીઓનુંતેપ્રિયધામહતું. એનોબાગમારેમાટેબાળપણમાંસ્વર્ગસમાનહતો. ફૂલોનાએબાગમાંસુખચેનમાંરખડવાનોકેવોઆનંદઆવતોહતો!
દરેકબાળકનીજેમમારાજીવનનીશરૂઆતસાદી-સરળહતી. કુટુંબમાંપહેલાખોળાનાબાળકનુંહંમેશહોયછેતેમ, આવતાંવેંતમેંબધાંનાંમનહરીલીધાં. પણમારાસુખીદહાડાબહુલાંબાનપહોંચ્યા. રોબીનતથાબીજાંપક્ષીઓથીસંગીતમયબનેલીએકટૂંકડીવસંત, ગુલાબઅનેફળોથીભરચકએકઉનાળો, નારંગીનેસુવર્ણરંગીએકપાનખરઋતુ : આત્રણેઆવતાંકનેઝપાટામાંપસારથઈગયાં, આતુરઆનંદિતબાળકઆગળએમનીવિભૂતિઓમૂકતાંગયાં. પછીઅણગમતોફેબ્રુઆરીમાસઆવ્યોઅનેમનેઅંધાપોનેબહેરાશઆપનારમાંદગીઆવી, જેણેમનેપાછીનવાજન્મેલાબાળકનાજેવાઅજ્ઞાનઅંધારામાંપટકીદીધી. પેટઅનેમગજપરજોરથીલોહીચડીઆવ્યું, એમબધાકહેતા. દાક્તરનેલાગતુંકેહુંજીવવાનીનથી. પરંતુએકદિવસસવારનાતાવજેવોઆવ્યોહતોતેવોગુપચુપનેઓચિંતોઊતરીગયો! એસવારેતોઆખુંકુટુંબખૂબઆનંદમાંઆવીગયું. પરંતુદાક્તરસુધ્ધાંકોઈનેખબરનપડીકેહવેપછીફરીકદીહુંજોઈકેસાંભળીશકવાનીનહોતી. મનેઆવરીરહેલાંનીરવતાઅનેઅંધકારથીહુંધીમેધીમેટેવાઈગઈ, અનેએનાથીભિન્નદશામારીકદીયહતીએઆશંકાપણનરહી. આમારીકેદમનેમારાંમુક્તિદાયીગુરુમળ્યાંત્યાંસુધીચાલી. પણમારાજીવનનાપ્રથમઓગણીસમાસમાંજેવિસ્તીર્ણહરિયાળાંખેતરો, પ્રકાશવંતુંઆકાશતથાઝાડનેફૂલજોયેલાંતેબધાંનીઝાંખીઆપાછળથીઆવનારઅંધકારસાવભૂંસીશક્યોનથી.
આમારીમાંદગીપછીતરતનાથોડામાસમાંશુંબન્યુંએવિશેકાંઈયાદઆવીશકતુંનથી. આટલીજખબરછેકેહુંમારીબાનાખોળામાંબેસતી, અથવાઘરકામકરતીતેઆમતેમફરતીહોયત્યારેતેનાંકપડાંનેવળગીરહેતી. મારાહાથદરેકચીજનેસ્પર્શીજોતાઅનેહરેકજાતનાહલનચલનપરધ્યાનરાખતા. અનેઆરીતેહુંઘણીચીજોનેઓળખતાંશીખીહતી. પછીમનેબીજાંસાથેકાંઈકસંસર્ગમાંઆવવાનીજરૂરજણાવાલાગી; અનેમેંખોટીખરીસૂઝીએવીનિશાનીઓકરવામાંડી. માથુંધુણાવુંએનોઅર્થ“ના” અનેસ્વીકારસૂચકહલાવુંએનોઅર્થ“હા”. ખેંચવાનીક્રિયાથી“આવો” અનેધકેલવાનીક્રિયાથી“જાઓ” એમસમજાવતી. રોટીજોઈતીહોયતોતેકાપવાનીઅનેતેનેમાખણલગાવવાનીનિશાનીકરું. “આઇસક્રીમબનાવ”, એમબાનેકહેવુંહોયતોસંચોફેરવવાનીક્રિયાબતાવીને, ઠંડકસૂચવવાધ્રૂજું. ઉપરાંત, મારીમાતાએપણમનેઘણુંશીખવ્યુંહતું. એનેક્યારેશુંજોઈએછેતેહુંહંમેશજાણીલેતીઅનેમાળપરકેબીજેજ્યાંકહેત્યાંદોડીનેતેલઈઆવતી. મારેમાટેનીએલાંબીરાત્રીનાઅંધકારમાંજેકાંઈઉજ્જ્વળઅનેપ્રિયકરહતુંતેબધુંમારીમાતાનાંપ્રેમઅનેડહાપણનેજઆભારીહતું. મારીઆસપાસજેકાંઈબનતુંતેમાંનુંઘણુંહુંસમજતી. પાંચવર્ષનીથઈત્યારેધોવાઈનેકપડાંઆવેતેવાળી-ગોઠવીનેમૂકતાંમનેઆવડતું, અનેએમાંથીમારાંકપડાંહુંઓળખીલેતી. મારીબાકપડાંબદલેતેનીરીતપરથીહુંજાણીજતીકેતેબહારજાયછે, નેમનેસાથેલઈજવાહુંઅચૂકએનેઆજીજીકરતી. બીજાલોકથીહુંભિન્નછુંએભાનપ્રથમમનેક્યારેથયું, તેયાદનથી. પણમારાંશિક્ષિકામનેમળ્યાંતેપહેલાંમેંએજાણેલું. એટલુંમારાધ્યાનમાંઆવ્યુંહતુંકેબીજાંનેકાંઈકહેવુંકરવુંહોયત્યારેમારીબાકેમારામિત્રોમારીજેમનિશાનીઓનહોતાંકરતાં, પરંતુમોઢાવતીવાતકરતાંહતાં. તેદિવસોમાંમારાંનિત્યનાંસોબતીબેહતાં : અમારાહબસીરસોયાનીમાર્થાનામનીએકનાનીછોકરી, અનેચોકીકરનારીઘરડીકૂતરીબેલ્લી. માર્થામારીનિશાનીઓસમજતી, એટલેએનીપાસેઇચ્છાપ્રમાણેકામલેતાંમનેભાગ્યેજમુશ્કેલીપડતી. એનીઉપરહુકમચલાવવામાંમનેઆનંદઆવતો. હુંનેમાર્થાઘણોવખતરસોડામાંગાળતાં. ત્યાંઅમેકણકકેળવીએ, કોફીદળીએ, આઇસક્રીમબનાવવામાંમદદકરીએ, અનેરસોડાનાંપગથિયાંપાસેટોળેવળતીમરઘીઓનેચણઆપીએ. દાણોભરવાનીવખારો, ઘોડાનાતબેલાઅનેસાંજ-સવારજ્યાંદૂધદોવાતુંતેગાયોનોવાડો-આસ્થાનોમાર્થાઅનેમારેમાટેઅચૂકઆનંદનાંધામહતાં. લાંબાવખતસુધીહુંમારીનાનીબહેનવિશેએમજમાનતીકેએવગરહકેઘરમાંઘૂસીગઈછે. મનેએટલીખબરપડીગઈહતીકેહવેહુંએકલીજમારીમાનીવહાલસોયીનથીરહી, અનેએવિચારથીમનેઈર્ષાઊપજતી. અગાઉહુંજ્યાંબેસતીતેમારીમાનાખોળામાંહવેતેનિત્યબેસીરહેતી, અનેમાનોબધોસમયએનીજકાળજીરાખવામાંવીતતોહતોએમમનેલાગતું.
દરમિયાન, મનનીવાતપ્રગટકરવાનીમારીઇચ્છાવધતીગઈ. તેમકરવાનેસારુજેથોડીકનિશાનીઓહુંઉપયોગમાંલેતી, તેવધારેનેવધારેઅપૂરતીથતીજતીહતી. સામામાણસનેમારુંમનોગતસમજાવવામાંઅફળનીવડુંતોઅચૂકહુંભારેક્રોધાવેશમાંઆવીજતી. મનેએમલાગતુંકેજાણેઅદૃશ્યરીતેકોકનાહાથમનેપકડીરાખેછે, અનેતેમાંથીછૂટવાહુંગાંડીથઈનેપ્રયત્નકરુંછું. હુંછૂટવામથતીખરી, પણતેથીકાંઈવળતુંનહતું. પણમારીપ્રતિકારવૃત્તિઘણીપ્રબળહતી. પરિણામેસામાન્યત : હુંરુદનઅનેશરીરશ્રમથીભાંગીપડીનેલોથથઈજતી. થોડાવખતપછી, સંસર્ગનાકશાપણસાધનનીજરૂરએટલીબધીતીવ્રથઈકેઆવાઆવેગનાબનાવોરોજ, કોઈવારતોકલાકેકલાકે, બનતા. મારાંમાતાપિતાનેઆથીઅપારદુઃખથતુંનેએમૂંઝાતાં. આંધળાંકેબહેરાંનીએકપણશાળાથીઅમેબહુદૂરરહેતાંહતાં, અનેઆંધળાતેમજબહેરાએવાબેવડાઅપંગબાળકને, ધોરીમાર્ગથીઆઘાઆવેલાએવાટસ્કુંબીઆગામમાં, કોઈપણશિક્ષકભણાવવાઆવે, તેઅસંભવિતલાગતુંહતું. ડિકન્સની‘અમેરિકનનોટ્સ’ નામનીચોપડી, એજમારીમાતાનુંએકમાત્રઆશાકિરણહતું. એમાંકર્તાએઆપેલુંલોરાબ્રિજમેનનુંવર્ણનએણેવાંચેલું. એમાંથીએનેઝાંખુંઝાંખુંએયાદહતુંકેતેબાઈને, બહેરીઅનેઅંધહોવાછતાં, કેળવણીઅપાયેલી. પરંતુએનીસાથેતેનેએપણયાદહતુંકેઆંધળાંનેબહેરાંમાટેશિક્ષણપદ્ધતિશોધનારાડો. હાઉઘણાંવર્ષઉપરગુજરીગયાહતા. આથીએનેનિરાશાથીદુઃખથતું-કદાચએમનીશિક્ષણપદ્ધતિએમનીસાથેજદફનાઈગઈહોય; અનેએમનબન્યુંહોયતોયઆલાબામાનાદૂરખૂણેખાંચરેઆવેલાગામનીએકનાનીછોકરીએનોલાભકેમકરીનેલેવાનીહતી! હુંછવર્ષનીહતીત્યારેમારાપિતાએબાલ્ટીમોરનાએકપ્રખ્યાતઆંખનાદાક્તરવિશેસાંભળ્યું. નિરાશથવાજેવાકેસોનીઅંદરપણઆદાક્તરફાવ્યાહતા. આપરથીમારીઆંખોનુંકાંઈથઈશકેકેકેમએતપાસવા, મારાંમાતાપિતાએતરતએમનીપાસેમનેલઈજવાનોનિર્ણયકર્યો. બાલ્ટીમોરનીમુસાફરીમનેબરાબરયાદછે. એમાંમનેખૂબમજાપડીહતી. ગાડીમાંમેંઘણાંજોડેમૈત્રીબાંધીહતી. એકસ્ત્રીએમનેશંખલાંનીપેટીઆપી. મારાપિતાએએશંખલાંમાંકાણાંપાડીઆપ્યાં, જેથીહુંતેનોહારબનાવીશકતી. આશંખલાંથીરમવામાંઘણાવખતસુધીમનેઆનંદઅનેસંતોષમળતોરહ્યો. ગાડીનોટિકિટ-કલેક્ટરપણભલોમાણસહતો. જ્યારેએડબ્બાઓમાંફરવાનીકળતોત્યારેઘણીવારહુંએનાકોટનોપાછલોછેડોઝાલીનેસાથેજતી, અનેએએનુંટિકિટોનેટાંકવાનુંકામકર્યેજતો. એનાટાંકણાથીતેમનેરમવાપણદેતો. એમજેદારરમકડુંહતું. બેઠકનાએકખૂણામાંગોચલુંવળીનેબેઠીબેઠીહુંકલાકોસુધીએનીવડેપત્તાનાટુકડાઓમાંમજાનાંકાણાંપાડવામાંઆનંદતી. એઆખીમુસાફરીમાંમનેએકેવારક્રોધનોઆવેશઆવ્યોનહોતો : મારાંમગજઅનેઆંગળીઓનેકામમાંરોકાયેલાંરાખવામાટેપૂરતીવસ્તુઓમનેમળીહતી. અમેબાલ્ટીમોરપહોંચ્યાંત્યારેડો. ચિઝમેઅમનેમમતાપૂર્વકસત્કાર્યાં. પણમારેમાટેએકશુંકરીશકેએમનહોતા. એમણેએટલુંકહ્યુંકેમનેકેળવણીઆપીશકાશે, અનેમારાપિતાનેસલાહઆપીકેવોશિંગ્ટનનાડો. એલેકઝાંડરગ્રેહામબેલનેમળો; તેઓઆંધળાંકેબહેરાંબાળકોનીશાળાનેશિક્ષકોવિશેમાહિતીઆપીશકશે. આસલાહનેઆધારેઅમેડો. બેલનેમળવાતરતવોશિંગ્ટનઊપડ્યાં. તેવેળામારાપિતાનાહૃદયમાંઅનેકાનેકશંકાજન્યભયઅનેવિષાદહતાં. પણમનેતોતેમનાએદુઃખનીબિલકુલખબરનહોતી-એકજગ્યાએથીબીજેફરવાનીઉત્તેજનાનાઆનંદમાંજહુંતોમગ્નહતી. કેટલાંયહૃદયોનેજેનામૃદુલનેસંવેદનશીલસ્વભાવેપ્રેમથીજીતીલીધાંછેઅનેજેનાંઅદ્ભુતકાર્યોએતેવુંજભારેમાનમેળવ્યુંછે, એવાડો. બેલનોએસ્વભાવમારાજેવાબાળકેતરતજોઈલીધો. એમણેમનેખોળામાંબેસાડીનેહુંબેઠીબેઠીતેમનુંઘડિયાળતપાસતીહતી. મનેએમણેતેનાટકોરાવગાડીબતાવ્યા; મારીનિશાનીઓતેસમજતા, એમેંજાણ્યુંનેતરતમનેતેમનાપરહેતઆવ્યું. પરંતુઆમુલાકાતમારેમાટેતમસમાંથીજ્યોતિમાંજવાનું, એકલપણામાંથીમિત્રતા, સોબત, જ્ઞાન, પ્રેમપ્રાપ્તકરવાનુંદ્વારબનશેએવુંમનેસ્વપ્નેપણનહોતું. બોસ્ટનનીપર્કીન્સસંસ્થામાંડો. હાઉએઆંધળાંનાઉદ્ધારમાટેભારેજહેમતઉઠાવેલી. ડો. બેલેમારાપિતાનેસલાહઆપીકે, તમેએનાનિયામકનેલખોનેપૂછોકેઆતમારીદીકરીનેકેળવણીઆપીશકેએવોકોઈશિક્ષકએમનીપાસેછે? તરતમારાપિતાએત્યાંલખ્યુંઅનેથોડાંઅઠવાડિયાંમાં, શિક્ષકમળીગયાનીશાંતિદાયીખાતરીઆપનારોપત્રઆવ્યો. સન૧૮૮૬નાઉનાળાનીઆવાત. આમહુંમારાઅંધકારમાંથીનીકળીપ્રકાશધામઆગળઆવીનેઊભી, અનેત્યાંકોઈદિવ્યશક્તિએમારાઆત્માનેસ્પર્શીનેએનેપ્રજ્ઞાચક્ષુઆપ્યાં, જેવડેમેંઘણાચમત્કારોપછીજોયા.
મારીજંદિગીમાંવધારેમાંવધારેમહત્ત્વનોદિવસમનેયાદછેતેએકેજેદિવસેમનેમારાંશિક્ષિકા, મિસસલિવનઆવીમળ્યાં. જેબેપ્રકારનાંજીવનનેઆદિવસસાંકળેછેેએનીવચ્ચેનાઅમાપભેદનોજ્યારેહુંવિચારકરુંછુંત્યારેઆશ્ચર્યચકિતથાઉંછું. તેદિવસ૧૮૮૭નામાર્ચનીતા. ૩હતી. ત્યારેમનેસાતમુંવર્ષપૂરુંથવામાંત્રણમાસબાકીહતા. તેદિવસેસાંજેહુંચૂપચાપપણઆકાંક્ષિતચિત્તેખડકીપરઊભીહતી. મારીમાતાનીનિશાનીઓઅનેઘરમાંઆમતેમથતીહરફરપરથીમેંઆછુંઅનુમાનબાંધેલુંકેઆજેકાંઈકઅસામાન્યબનવાનુંછે. એટલેહુંબારણેજઈપગથિયાંપરઆતુરતાથીઊભીહતી. સાંજનોસૂર્યપ્રકાશખડકીપરપથરાયેલી‘હનીસકલ’નીલતાનાઝંુડનેભેદીનેમારાઊંચેજોતાચહેરાપરપડતોહતો. મનેપરિચિતએવાંતેનાંપાંદડાંપરફરતીમારીઆંગળીઓ, લગભગઅજાણપણે, એમનીઉપરઠરીજતીહતી. શીઅદ્ભુતતાકેઆશ્ચર્યભવિષ્યમારેમાટેલાવીરહ્યુંછે, એહુંજાણતીનહોતી. ઘાડધૂમસમાંતમેકદીદરિયાઈમુસાફરીકરીછે? તેવેળાજાણેતમેસ્પષ્ટદેખાતાધવલઅંધકારમાંઆવરાયેલાહો; અનેચિંતામગ્નવહાણપાણીમાપતુંમાપતુંકિનારાતરફનોરસ્તોશોધતુંજતુંહોય; અનેધબકતેહૈયે, હવેશુંથાયછેએજોવાતમેઆતુરહો-આવુંકદીઅનુભવ્યુંછે? મારીકેળવણીનીશરૂઆતથતાંપહેલાં, એવહાણજેવીમારીદશાહતી. મારાઆત્મામાંથીઆજઅશબ્દપ્રાર્થનાનીકળતીહતી : “તમસોમાજ્યોતિર્ગમય, તમસોમાજ્યોતિર્ગમય.” અનેતેજઘડીએમારેમાટેપ્રેમળજ્યોતિપ્રગટી… કોઈકનાઆવવાનોપગરવમનેલાગ્યો. એમારીમાતાછે, એમધારીમેંમારોહાથઆગળપસાર્યો. કોઈકેતેઝાલ્યો, મનેઊંચકીલીધી; અનેજેઓવસ્તુમાત્રપરનોમારોઅંધકારપટદૂરકરવાઆવ્યાંહતાં,-ના, બધીવસ્તુઓકરતાંયવધારેમહત્ત્વનું-જેમારાઉપરપ્રેમવરસાવવાઆવ્યાંહતાં, એમણેમનેપોતાનીબાથમાંલીધી. મારાંગુરુઆવ્યાંએનેબીજેદિવસેસવારેતેમનેપોતાનાઓરડામાંલઈગયાં, અનેમનેએકઢીંગલીઆપી. થોડોવખતહુંએનીસાથેખેલી. પછીમિસસલિવનેધીમેથીમારાહાથમાં‘ઢીં…ગ…લી’ શબ્દલખ્યો. એમઆંગળીઓથીરમવામાંતરતમનેમજાપડીઅનેહુંતેનુંઅનુકરણકરવાનોપ્રયત્નકરવાલાગી. છેવટેજ્યારેએઅક્ષરોબરાબરલખતાંઆવડીગયાત્યારેમારાંબાલોચિતઆનંદઅનેઅભિમાનનોપારનરહ્યો. નીચેમાપાસેદોડીજઈનેમેંમારોહાથઊંચોકર્યોઅને‘ઢીંગલી’ શબ્દલખ્યો. મનેખબરનહોતીકેહુંએકશબ્દનીજોડણીલખતીહતી, અથવાતોશબ્દોજેવીકોઈવસ્તુજહતી. હુંતો, વાંદરાનીપેઠે, વગરસમજ્યે, માત્રનકલકરતીજતીહતી. આવીઅણસમજમાંપછીનાદિવસોમાંહુંબીજાઘણાશબ્દોલખતાંશીખી-‘ટાંકણી’, ‘ટોપી’, ‘પ્યાલો’, ‘બેસવું’, ‘ચાલવું’ વગેરે.
એકદહાડો, જ્યારેહુંમારીનવીઢીંગલીજોડેરમતીહતીત્યારેમિસસલિવનેચીંથરાંનીબનાવેલીમારીમોટીઢીંગલીપણમારાખોળામાંમૂકીઅને‘ઢીં…ગ…લી’ એમલખ્યું, અને‘ઢીંગલી’ હસ્તાલેખએબેયનેલાગુપડેછેએમમનેસમજાવવાપ્રયત્નકર્યો. તેદિવસેઆપહેલાંઅમારેબેને‘જ…ળ…પા…ત્ર’ અને‘પા…ણી’ એશબ્દોપરઝઘડોથયોહતો. મિસસલિવનમનેએમઠસાવવામથતાંહતાંકે‘જ…ળ…પા…ત્ર’ એટલેજળપાત્રઅને‘પા…ણી’ એટલેપાણી. પરંતુહુંએબેવચ્ચેગોટાળોકર્યાજકરતી. ગુરુજીએમારીટોપીમનેઆણીઆપી, એથીહુંસમજીગઈકેહવેહૂંફાળાસૂર્યપ્રકાશમાંમારેફરવાજવાનુંહતું. આવિચારેમનેઆનંદથીનાચતીકરીમૂકી. જળાગારપરહનીસકલનીલતાપથરાયેલીહતી. તેનીસુગંધથીઆકર્ષાઈઅમેતેતરફનેરસ્તેવળ્યાં. ગુરુજીએપાણીનીધારનીચેમારોએકહાથલઈનેધર્યો; અનેતેનીપરથઈપાણીવહીજતુંહતુંએનીસાથોસાથબીજાહાથપરતેમણે‘પાણી’ શબ્દનીજોડણીલખી. શરૂઆતમાંધીમેધીમેલખી, પછીએઝપાટાબંધલખવાલાગ્યાં. બધુંધ્યાનએમનીઆંગળીઓનાહલનચલનપરએકાગ્રકરીનેહુંસ્તબ્ધઊભીહતી. ઓચિંતુંઅનેઅગમ્યરીતેમનેભાષાનુંગૂઢરહસ્યપ્રત્યક્ષથયું : તેવખતેમનેખબરપડીકે‘પા…ણી’નોઅર્થમારાહાથપરથીવહેતોચમત્કારીઠંડોપદાર્થ. એજીવંતશબ્દેમારાઆત્માનેજાગ્રતકર્યો; એમાંપ્રકાશ, આશાઅનેઆનંદરેડાયાં-એનેમુક્તકર્યો. હજીયમારેબંધનોહતાંએખરું; પણહવેએબધાંઅમુકવખતમાંઉકેલીનાખીશકાયતેવાંહતાં. ભણવાનીઆતુરતાલઈનેહુંજળાગારથીનીકળી. વસ્તુમાત્રનેનામહતું, અનેદરેકનામનવોવિચારજન્માવતુંહતું. ઘેરપાછાંજતાંરસ્તામાંજેનેહુંઅડકુંતેદરેકચીજજીવનથીતરવરતીલાગતીહતી. તેદિવસેહુંઘણાનવાશબ્દોશીખી. તેક્રાંતિકરદિવસનેઅંતેમારીપથારીમાંપડીપડી, દિવસદરમિયાનઅનુભવેલાઆનંદોહુંવાગોળતીહતીત્યારનોમારોસુખાસ્વાદભાગ્યેજબીજાકોઈબાળકનોહશે. જીવનમાંપહેલીવારમનેથયુંકે, નવોદિવસહવેક્યારેઊગે!
૧૮૮૭માંઓચિંતાંમારાંપ્રજ્ઞાચક્ષુઊઘડ્યાં, ત્યારપછીનાઉનાળાનાઘણાબનાવોમનેયાદછે. જેજેવસ્તુનેઅડુંતેનુંનામજાણુંઅનેહાથવતીતેનેબરોબરઓળખું-આસિવાયબીજુંકાંઈહુંકરતીજનહીં. અનેઆમ, જેમજેમહુંવધારેનેવધારેવસ્તુઓનેહાથવડે‘જોતી’ ગઈઅનેએમનાંનામતથાઉપયોગશીખતીગઈ, તેમતેમજગતજોડેનીમારીઐક્યભાવનાનોઆનંદઅનેવિશ્વાસવધતાંગયાં. હવેતોમનેસમગ્રભાષાનીચાવીમળીગઈહતી; એટલેએનોઉપયોગશીખવાહુંઇંતેજારહતી. સાંભળતાંબાળકોખાસકશાપ્રયત્નવિનાભાષાજ્ઞાનપ્રાપ્તકરેછે. ઊડતાંપંખીનીજેમતેઓબીજાનાંમુખમાંથીનીકળતાશબ્દોરમત-વાતમાંગ્રહણકરીલેછે. પણબિચારાબહેરાબાળકનેતોએશબ્દોધીમેધીમે, અનેઘણીવારદુઃખદરીતે, પકડવાપડેછે. પરંતુએરીતગમેતેવીહોય, પરિણામએનુંઅજાયબઆવેછે. પ્રથમપદાર્થનુંનામશીખવાથીમાંડીનેધીમેધીમેપગથિયાંવારઆગળજતાંજતાંછેવટે, એકતરફઆપણાપ્રથમબોલાયેલાતોતડાતૂટેલાશબ્દઅનેબીજીતરફશેક્સપિયરનીકડીમાંરહેલીવિચારસમષ્ટિ-એબેવચ્ચેનાબહોાળાવિસ્તારનેઆપણેવટાવીકાઢીએછીએ. ઘરકરતાંસૂર્યપ્રકાશિતવનોઅમનેવધારેગમતાં; એટલેઅભ્યાસાદિઅમેઘરબહારકરતાં. આથીમારાશરૂઆતનાબધાઅભ્યાસજોડેવનશ્રીનીસુગંધનાંસંભારણાંવણાયેલાંછે. વિશાળ‘ટ્યુલિપ’ વૃક્ષનીપ્રસન્નછાયાનીચેબેસીનેહુંએમવિચારતાંશીખીકેવસ્તુમાત્રમાંઆપણેમાટેબોધપાઠછુપાયેલોછે. ખરેખરગુંજતી, ગાતી, બમણતીકેખીલતીદરેકચીજેમારીકેળવણીમાંભાગભજવ્યોછે. આપ્રમાણેમેંજીવનમાંથીજમારીકેળવણીલીધી. શરૂઆતમાંહુંઅનેકસુપ્તશક્તિઓનોસમૂહમાત્રહતી. મારાંગુરુજીએતેબધીનેજાગ્રતકરીઅનેખીલવી. તેઆવ્યાંએટલેમારીઆસપાસનીબધીચીજોપ્રેમઅનેઆનંદપ્રસારતીઅર્થપૂર્ણબની. આવ્યાંત્યારથીએકેવારએમણેવસ્તુમાત્રમાંરહેલીસુંદરતામનેબતાવવાનીતકજતીનથીકરી; અનેમારાજીવનનેમધુરનેઉપયોગીબનાવવાતેઓતન-મનથીનેપોતાનાઆચારનાઉદાહરણથીસતતમથ્યાંછે. મારીકેળવણીનાઆરંભનાંવર્ષોઆવાંસુંદરવીતવાનુંકારણમારાંગુરુજીનીપ્રતિભા, તેમનીઅવિરતસહાનુભૂતિઅનેવહાલભર્યુંચાતુર્યહતાં. આટલાબધાઉલ્લાસઅનેઆનંદથીહુંજ્ઞાનગ્રહણકરતીએનુંકારણએહતુંકે, તેકઈઘડીએઆપવુંયોગ્યછેએવિચારીનેતેચાલતાં. મારાંગુરુજીઅનેહુંએટલાંનિકટછીએકેએમનાથીઅલગપણેહુંમારેવિશેવિચારજનથીકરીશકતી. બધીલાવણ્યમયવસ્તુઓમાંનોમારોઆનંદકેટલોમારોપોતાનોનૈસગિર્કછેઅનેકેટલોએમનેઆભારીછે, એહુંકદીકહીશકનારનથી. મનેલાગેછેકેએમનોઅનેમારોઆત્માઅવિભાજ્યછે. જેકાંઈઉત્કૃષ્ટમારામાંછે, તેએમનુંછે. મારામાંએકેએવીશક્તિકેઆકાંક્ષાકેઆનંદનથી, જેએમનાપ્રેમસ્પર્શથીજાગ્રતનથયાંહોય. (અનુ. મગનભાઈપ્ર. દેસાઈ)
[‘અપંગનીપ્રતિભા’ પુસ્તક]