ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રકરણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary

Line 3: Line 3:

'''પ્રકરણ''' જુઓ, રૂપક
'''પ્રકરણ''' જુઓ, રૂપક

'''પ્રકરણ''' : મહાકાવ્યના સર્ગની જેમ નવલકથા, મહાનિબંધ કે કોઈપણ ગ્રન્થના વિભાગને અપાતી સંજ્ઞા. વિષયને એકમોમાં વિભક્ત કરીને રજૂ કરવા માટે કે નવલકથા દૈનિકમાં હપ્તાવાર રજૂ થાય ત્યારે પ્રકરણ એક સુવિધા બની રહે છે. રમણલાલ દેસાઈ જેવા નવલકથાકારો પ્રકરણને ક્રમ ને શીર્ષક આપતા હોવા ઉપરાંત પ્રકરણને અનુકૂળ અવતરણો પણ મથાળે મૂકતા જોવા મળે છે.
{{Right|ચં.ટો.}}

Latest revision as of 10:17, 13 December 2021

પ્રકરણ જુઓ, રૂપક

પ્રકરણ : મહાકાવ્યના સર્ગની જેમ નવલકથા, મહાનિબંધ કે કોઈપણ ગ્રન્થના વિભાગને અપાતી સંજ્ઞા. વિષયને એકમોમાં વિભક્ત કરીને રજૂ કરવા માટે કે નવલકથા દૈનિકમાં હપ્તાવાર રજૂ થાય ત્યારે પ્રકરણ એક સુવિધા બની રહે છે. રમણલાલ દેસાઈ જેવા નવલકથાકારો પ્રકરણને ક્રમ ને શીર્ષક આપતા હોવા ઉપરાંત પ્રકરણને અનુકૂળ અવતરણો પણ મથાળે મૂકતા જોવા મળે છે. ચં.ટો.