સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/રમતનું ગાંડપણ: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} આપણાદેશમાંક્રિકેટનીરમતવધુલોકપ્રિયછે, પણદુનિયાનાઘણાખ...") |
(No difference)
|
Revision as of 09:54, 9 June 2021
આપણાદેશમાંક્રિકેટનીરમતવધુલોકપ્રિયછે, પણદુનિયાનાઘણાખરાદેશોફૂટબોલપાછળગાંડાછે. રમતગમતનોઆશોખઅનેઆનંદજ્યારેઘેલછાબનીનેપાગલપણાનીહદવટાવે, ત્યારેકેવાંગંભીરપરિણામોઆવેએપણજાણવાજેવુંછે. ૨૦૦૨નાવર્લ્ડકપમાંયજમાનદેશજાપાનનીટીમેરશિયાનીટીમનેહારઆપીતેનાકારણેરશિયામાંવ્યાપકતોફાનોફાટીનીકળ્યાંહતાં. ફૂટબોલનીમૅચઅનેદુર્ઘટનાઓનોઆસંબંધબહુજૂનોછે. આરહ્યાંકેટલાંકઉદાહરણો: ૧૯૬૪માંપેરુદેશમાંએકફૂટબોલમૅચમાંરૅફરીનોએકનિર્ણયપ્રેક્ષકોનેપસંદનાપડ્યો. આટલાકારણસરપ્રેક્ષકોમાંઘમસાણતોફાનફાટીનીકળ્યું, જેમાં૩૦૦થીવધુમૃત્યુપામ્યાઅને૫૦૦થીવધુગંભીરઈજાપામ્યા. ફૂટબોલનીમૅચનીઆસૌથીમોટીદુર્ઘટનાગણાયછે. ૧૯૭૧માં, સ્કોટલૅન્ડમાંએકમૅચપૂરીથયાનુંમાનીપ્રેક્ષકોસ્ટેડિયમબહારજવાલાગ્યા. દરમિયાન, મૅચમાંછેલ્લીઘડીએગોલથયાનુંજાણીપ્રેક્ષકોએસ્ટેડિયમમાંપાછાફરવાધસારોકર્યો. પરિણામ? ૬૬ચગદાઈમર્યા. એવોજએકકિસ્સો૧૯૮૨માંમોસ્કોમાંબન્યોઅને૩૪૦લોકોમર્યા. ૧૯૮૫માંઇંગ્લૅન્ડનાએકસ્ટેડિયમમાંમૅચદરમિયાનઆગલાગતાં૫૬પ્રેક્ષકોભૂંજાઈમર્યા. એજવર્ષે, માત્ર૧૮દિવસપછી, બેલ્જિયમમાંદારૂપીનેછાકટાબનેલાપ્રેક્ષકોઅંદરોઅંદરબાખડીપડ્યા. મૅચરમતીબંનેટીમોનાસમર્થકોનેઅલગરાખવામાટેવચ્ચેકોંક્રિટનીએકદીવાલહતી, પરંતુધસારોએવોઆવ્યોકેદીવાલતૂટીપડીઅને૩૯લોકોચગદાઈમર્યા. ૧૯૮૮માંનેપાળનાકાઠમંડુમાંવિજયીટીમનાસમર્થકોજીતથીગાંડાતૂરબન્યા. અન્યલોકોએમાંથીબચવાભાગ્યા, પણસ્ટેડિયમનાદરવાજાબંધહતા. લગભગ૮૦મૃત્યુપામ્યા. ૧૯૮૯માં, ઇંગ્લૅન્ડમાંફરીબંનેટીમનાસમર્થકોનેઅલગપાડતીદીવાલપ્રેક્ષકોનાધસારાથીતૂટીપડી. બ્રિટનનીસૌથીભીષણએવીઆફૂટબોલદુર્ઘટનામાં૯૬લોકોએજીવખોયો. ૨૦૦૧માંઘાનામાંએકમૅચવખતે૧૨૦લોકોનાંમરણનીપજ્યાં. આફ્રિકાનીઆફૂટબોલસંબંધિતસૌથીમોટીદુર્ઘટનાછે. [‘આફતનિવારણ’ માસિક: ૨૦૦૨]