ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમજૂતી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} '''સમજૂતી(Explanation)''' : વિવેચનના સામાન્ય રીતે ત્રણ ઘટકો...")

No edit summary

(2 intermediate revisions by the same user not shown)
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}

'''સમજૂતી(Erklarung,''' Explanation) જુઓ, સમજણ

{{HeaderNav2
|previous= સમજણ
|next= સમતાવાદી

Latest revision as of 11:20, 13 December 2021

સમજૂતી(Explanation) : વિવેચનના સામાન્ય રીતે ત્રણ ઘટકો છે : વર્ણન, સમજૂતી અને મૂલ્યાંકન. કોઈપણ સાહિત્યકૃતિનું મૂલ્યાંકન કરતાં પહેલાં એ કૃતિનું વર્ણન કરવા અંગેનાં અને એ કૃતિની સમજૂતી અંગેનાં ઉપકરણો વિવેચને વિકસાવવાનાં રહે છે. સમગ્રના અર્થ સંદર્ભે ઘટકોનો અર્થ અને ઘટકોની પરસ્પર અન્વિતિનો અર્થ એ સમજૂતીનું ક્ષેત્ર છે. ચં.ટો.

સમજૂતી(Erklarung, Explanation) જુઓ, સમજણ