ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંકર: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} '''સંકર''' : સંસ્કૃત અલંકાર. નીરક્ષીર ન્યાયે પ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

(5 intermediate revisions by 2 users not shown) | |||
Line 6: | Line 6: | ||
એક જ રચનામાં આવતા બે અલંકારોમાં નિશ્ચિતપણે અમુક જ અલંકાર છે એવી પ્રતીતિ ન થતી હોય તો એને સંદેહ સંકર કહેવાય અને એક જ શબ્દમાં જ્યારે શબ્દના અને અર્થના અલંકારોનો સમાવેશ થાય ત્યારે એકાશ્રયાનુપ્રવેશ સંકર કહેવાય. | એક જ રચનામાં આવતા બે અલંકારોમાં નિશ્ચિતપણે અમુક જ અલંકાર છે એવી પ્રતીતિ ન થતી હોય તો એને સંદેહ સંકર કહેવાય અને એક જ શબ્દમાં જ્યારે શબ્દના અને અર્થના અલંકારોનો સમાવેશ થાય ત્યારે એકાશ્રયાનુપ્રવેશ સંકર કહેવાય. | ||
{{Right|જ.દ.}} | {{Right|જ.દ.}} | ||

'''સંકર(Hybrid)''' : પ્રકૃતિ અને પૂર્વગ-પ્રત્યય અલગ અલગ ભાષાનાં હોય અને શબ્દ સિદ્ધ કરવામાં આવે તે સંકર કહેવાય છે : જેમકે નાનાલાલના ‘કુલયોગિની’ કાવ્યમાં ‘ઝાંખો પ્રકાશ તરુજાળી મહીંથી આવે,/ને ઓશરી મહીં સુજાજમ તે બિછાવે’. | |||
{{Right|ચં.ટો.}} | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||

{{HeaderNav2 | |||
|previous= સહૃદય | |||
|next= સંકેતવિજ્ઞાન અને સાહિત્ય | |||

Latest revision as of 11:23, 13 December 2021
સંકર : સંસ્કૃત અલંકાર. નીરક્ષીર ન્યાયે પરસ્પરમાં મળેલા અલંકારોને સંકર કહેવાય. પરસ્પરથી સ્વતંત્ર નહિ એવા અલંકારોના મિશ્રણમાં એક પ્રધાન અને બીજું ગૌણ હોય ત્યારે અંગાંગિભાવ સંકર નામનો સંકરનો પહેલો પ્રકાર થાય.
એક જ રચનામાં આવતા બે અલંકારોમાં નિશ્ચિતપણે અમુક જ અલંકાર છે એવી પ્રતીતિ ન થતી હોય તો એને સંદેહ સંકર કહેવાય અને એક જ શબ્દમાં જ્યારે શબ્દના અને અર્થના અલંકારોનો સમાવેશ થાય ત્યારે એકાશ્રયાનુપ્રવેશ સંકર કહેવાય.
જ.દ.
સંકર(Hybrid) : પ્રકૃતિ અને પૂર્વગ-પ્રત્યય અલગ અલગ ભાષાનાં હોય અને શબ્દ સિદ્ધ કરવામાં આવે તે સંકર કહેવાય છે : જેમકે નાનાલાલના ‘કુલયોગિની’ કાવ્યમાં ‘ઝાંખો પ્રકાશ તરુજાળી મહીંથી આવે,/ને ઓશરી મહીં સુજાજમ તે બિછાવે’.
ચં.ટો.