સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/મીણબત્તી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} એકદિવસહજરતઅલીસાહેબરાજ્યનાખજાનાનોહિસાબકરવાગયા. રાતનો...")
(No difference)

Revision as of 09:54, 9 June 2021

          એકદિવસહજરતઅલીસાહેબરાજ્યનાખજાનાનોહિસાબકરવાગયા. રાતનોસમયહતો. મીણબત્તીસળગાવીહિસાબકરવાબેઠા. થોડીવારપછીબેસરદારોપોતાનાઅંગતકામમાટેએમનીપાસેઆવ્યા. હજરતસાહેબેઆંખથીઇશારોકરીતેમનેબેસવાકહ્યું. હિસાબનુંકામપૂરુંથયું. હજરતઅલીએમીણબત્તીબુઝાવીનાખી. પોતાનામેજમાંથીબીજીમીણબત્તીકાઢીનેસળગાવી. સરદારોનેઆજોઈનેઆશ્ચર્યથયું, કારણકેપેલીમીણબત્તીપૂરીથઈગઈનહતી, જ્યારેઅલીસાહેબેતેનેબુઝાવીનેબીજીસળગાવીહતી. સરદારોએવિનયપૂર્વકએનુંકારણપૂછ્યું. અલીસાહેબબોલ્યા, “અત્યારસુધીહુંરાજ્યનુંકામકરતોહતો, તેથીરાજ્યનીમીણબત્તીસળગાવીહતી. હવેઆપણુંઅંગતકામછે, તેથીરાજ્યનીમીણબત્તીનોઉપયોગકરુંતોહુંચોરઠરું. માટેઆપણાકામસારુમેંમારીપોતાનીમીણબત્તીસળગાવીછે.”