સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/પત્રકારિત્વની ચાલણગાડી: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} પત્રકારિત્વનીરોમાંચકારીદુનિયાનુંઆકર્ષણજેમણેઅનુભવેલ...") |
(No difference)
|
Revision as of 09:58, 9 June 2021
પત્રકારિત્વનીરોમાંચકારીદુનિયાનુંઆકર્ષણજેમણેઅનુભવેલુંછે, તેવાસહુજુવાનોનાહાથમાંઅચૂકમૂકવાજેવુંએકઅંગ્રેજીપુસ્તકછે‘એકિટવન્યૂઝરૂમ’. વૃત્તવિદ્યાનુંએસુંદરસચિત્રપાઠ્યપુસ્તકપ્રગટકરેલુંછેઇન્ટરનેશનલપ્રેસઇન્સ્ટિટ્યૂટનામનીસંસ્થાએ. વર્તમાનપત્ર-સંચાલનનીઆધુનિકપદ્ધતિઓનીતાલીમએશિયાખંડનાપત્રકારોનેઆપવામાટેએઆંતરરાષ્ટ્રીયસંસ્થાએબેસેમિનારયોજેલા. તેમાંદેશદેશાવરનાનિષ્ણાતપત્રકારોએરજૂકરેલીસામગ્રીઆતાલીમ-પોથીરૂપેબહારપાડવામાંઆવીછે. “પત્રકારિત્વમાંઅનેકઉત્તમપાઠ્યપુસ્તકોબ્રિટનઅનેઅમેરિકાથીઆપણેત્યાંઆવેલાંછે, પણભારતનાસંજોગોનેઆટલુંબધુંઅનુરૂપબીજુંકોઈનથી.” એમકહીનેઅંગ્રેજીદૈનિક‘હિન્દુ’માંતેનીસમાલોચનાકરનારએસ. એ. ગોવિંદરાજન્લખેછેકે, “એકઆજીવનઅખબારનવીસઅનેપત્રકારત્વનાશિક્ષકલેખેમનેલાગેછેકેઆપુસ્તકમાંઆપેલીમિતાક્ષરીસૂચનાઓમાંહુંબહુથોડુંઉમેરીશકુંતેમછું.” ભારતનુંએકબીજુંઉત્તમઅંગ્રેજીદૈનિક‘સ્ટેઇટ્સમન’ આપુસ્તકવિશેલખેછેકે, “આપણાંછાપાંનેત્રાસદાયકહદેકંટાળાભરેલાંબનાવીમૂકનારીતેમનીકેટલીકરીતરસમોનીરચનાત્મકટીકાકરીનેતેનેસુધારવાનાંવહેવારુસૂચનોઆતાલીમપોથીરજૂકરેછે. ખબરપત્રીઓઅનેઉપતંત્રીઓપોતાનાકસબમાંવધારેપ્રવીણકેવીરીતેબનીશકે, તેઆપુસ્તકતેમનેકહેછે. પોતાનાદરેકસાથી-કાર્યકરનેતંત્રીઓઆપુસ્તકનીએકએકનકલભેટઆપશે, તોતેમનેએનુંવળતરમળીરહેશે.”