સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/ખેતીની જમીનની બરબાદી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} ૧૦ઇંચલાંબી, ૫ઇંચપહોળીઅને૩ઇંચજાડીઇંટોવડેઆપણીબધીઇમારત...")
(No difference)

Revision as of 09:59, 9 June 2021

          ૧૦ઇંચલાંબી, ૫ઇંચપહોળીઅને૩ઇંચજાડીઇંટોવડેઆપણીબધીઇમારતોબંધાયછેઅનેહજારનંગનારૂ. ૯૦૦થી૧,૭૦૦સુધીનાભાવેતેવેચાયછે. ખેતીમાટેનીઉત્તમજમીનનીમાટીમાંથીઇંટોબનેછેઅનેપછીતેજમીનમાંકશુંજનીપજતુંનથી. દરવરસેભારતને૧૫૦અબજઇંટનીજરૂરપડેછેઅનેપરિણામેદરવરસે૩૪,૦૦૦એકરજેટલીખેતીનીઉત્તમજમીનબરબાદથાયછે. અનેછતાંખેડૂતોજરાયખચકાટવગરપોતાનીજમીનઇંટનાભઠ્ઠાવાળાનેવાપરવાઆપેછે. કારણકેતેનુંસારુંએવુંભાડુંમળેછે; ઘણીવારતોખેડૂતએજમીનમાંવાવેતરકરીનેમેળવીશકેતેનાકરતાંપણવધારે. દેશનાઅંદાજે૬૦,૦૦૦ભઠ્ઠામાંબળતણતરીકેહલકીજાતનાકોલસાઅનેતેથીયસસ્તોરબરનોભંગારવપરાયછે. પરિણામેભઠ્ઠાનીઆસપાસનાંખેતરોપરવરસનાસાત-આઠમહિનાસુધીરોજસવારેઝાકળપડતુંનથીપણકાળીમેશવરસેછે. તેમાંથીક્ષયફેલાયછે, ખાસકરીનેભઠ્ઠા-મજૂરોનાંબાળકોમાં. [‘ડાઉનટુઅર્થ’ પખવાડિક: ૨૦૦૫]