સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/“તેમ છતાં...”: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} બધામાણસાેવિચારપૂર્વકજવર્તેછેએવુંનથી. તેઓજેકંઈકરેછેત...")
(No difference)

Revision as of 10:00, 9 June 2021

          બધામાણસાેવિચારપૂર્વકજવર્તેછેએવુંનથી. તેઓજેકંઈકરેછેતેયોગ્યજહોયછેએવુંપણનથી. મોટાભાગનામાણસોમાત્રપોતાનોજવિચારકરીનેચાલતાનેવર્તતાહોયછે. તેમછતાંતેમનીતરફસદ્ભાવરાખો, તેમનીસાથેપ્રેમનોવ્યવહારકરો. તમેકંઈસારુંકરશોતોલોકોકહેશેકેઆમકરવાપાછળઅંદરખાનેથીતમારોહેતુસ્વાર્થીછે. તેમછતાંસારુંકરવાનું, ભલાઈનેમાર્ગેચાલવાનું, ચાલુરાખો. તમેઆજેજેકંઈસારુંકરશો, ભલાઈનુંકામકરશોતેકાલેભુલાઈજશે. તેમછતાંસારુંકરતારહેવાનું, ભલાઈકરતારહેવાનુંચાલુરાખો. તમેપ્રામાણિકપણેવર્તશો, નિખાલસતાથીવાતકરશોતોતમેવિવાદમાંસપડાવાનાઅનેતમારીટીકાઓપણથવાની. તેમછતાંપ્રામાણિકતાછોડશોનહિ. નિખાલસરહેજો. જેઇમારતઊભીકરતાંતમનેવરસોથયાંહોયતેરાતોરાતધરાશાયીથઈજાયએવુંબને. તેમછતાંઇમારતખડીકરવાનુંચાલુરાખો. લોકોનેખરેખરમદદજોઈતીહોયછે. તમેતેમનેમદદકરોનેતેઓતમારોપાડમાનવાનેબદલેતમારીપરહુમલોકરેએવુંપણબને. તેમછતાંલોકોનેમદદકરવામાંપાછાપડશોનહિ. તમારીપાસેજેશ્રેષ્ઠછેતેદુનિયાનેઆપો. બદલામાંતમનેકદાચલાતોમળશે. તેમછતાંદુનિયાનેતમારીપાસેજેશ્રેષ્ઠછેતેઆપીછૂટો. [અમેરિકાનીહાવર્ડયુનિવર્સિટીનાંઆચરણ—સૂત્રો]