સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/સુસ્વરલક્ષ્મી: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} વિખ્યાતશાસ્ત્રીયગાયકબડેગુલામઅલીખાંસાહેબેજેમને‘સુસ્...") |
(No difference)
|
Revision as of 10:03, 9 June 2021
વિખ્યાતશાસ્ત્રીયગાયકબડેગુલામઅલીખાંસાહેબેજેમને‘સુસ્વરલક્ષ્મીસુબ્બુલક્ષ્મી’ નામથીગૌરવાન્વિતકર્યાંહતાંતેએમ. એસ. સુબ્બુલક્ષ્મીસંગીતક્ષેત્રમાંપારસમણિગણાયેલાં. સુબ્બુલક્ષ્મીઆજીવનસંગીતશીખતાંજરહ્યાં. અનેકભાષાઓમાંતેમણેશાસ્ત્રીયગાયનરજૂકર્યુંછેઅનેતેમકરતીવેળાએસ્વરઅનેરાગનીશુદ્ધતાસાથેજેતેભાષાનીશુદ્ધિપરપણતેમણેખાસભારમૂક્યોહતો. રમ્યમનોહરવ્યકિતત્વધરાવતાંઆવિશ્વવિખ્યાતસંગીતકારનુંજીવનસુરુચિપૂર્ણઅનેલાલિત્યસભરહતું, સાદાઈઅનેસ્વભાવનીસરળતાથીભરપૂરહતું. સાથોસાથમાનવતા, ત્યાગઅનેકરુણાથીપણતેમંડિતહતું. શારીરિકસૌંદર્યઉપરાંતચિત્તનીઆંતરિકપ્રસન્નતાનેકારણેસુબ્બુલક્ષ્મીબધાનેમોહિતકરવાનુંઅપારસામર્થ્યધરાવતાંહતાં. [‘વિશ્વવિહાર’ માસિક: ૨૦૦૫]