સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/ધમ્મપદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> પ્રમાદીપામતામૃત્યુ, ઉદ્યમીનિત્યઅમૃત; અપ્રમાદીમરેના, ના; એદીજી...")
(No difference)

Revision as of 10:10, 9 June 2021

પ્રમાદીપામતામૃત્યુ, ઉદ્યમીનિત્યઅમૃત;
અપ્રમાદીમરેના, ના; એદીજીવેમર્યાસમા.


નાવાયુસામેફૂલગંધજાતી,
નામલ્લિકા, તગર, ચંદન, કસ્તૂરીની;
સામેસમીરેજતીગંધસંતની,
દશેદિશાફોરતીસંતફોરમે.


અજંપેરાતલાંબી, નેકોશલાંબોશ્રમિતને;
જન્મનીશૃંખલાલાંબી, જેણેજાણ્યોનધર્મને.


યાત્રામાંશ્રેષ્ઠનાલાધે, કેનાસાથીસમાનવા,
એકલાખેડવોપંથ; હીણોસેવ્યેયલાભશો?


પાણેતીપાણીનેવાળે, પધોરેતીરબાણવી,
કંડારેશિલ્પીઓકાષ્ઠ, ઘડેસંતનિજાત્મને.


હજારોશૂરનેજીતેયોદ્ધોજેરણઆંગણે,
શ્રેષ્ઠતોવીરએથીયેજેજીતેનિજઆત્મને.


નભસ્મચોળ્યે, નજટા-અવસ્ત્રે,
નલાંઘણેકેધરણીસૂવાથી,
વેરાગીનાંવસનથી, નહિપંકલીપ્યે
શુદ્ધિલાધે, હૃદયમનનાસંશયોજોટળ્યાના.


પરાયોઊજળોલાગ્યેછોડવોનાસ્વધર્મને,
પારખીનિજનોધર્મરહેવુંએમાંપરાયણ.


મૂગાનેનિંદતાલોકો, નિંદેવાચાળનેવળી,
નિંદાતોમિતભાષીયે, અનિંદ્યોકોઈનાઅહીં.


અગ્નિનારાગનાજેવો, પાશનાદ્વેશનાસમો,
મોહશીજાળબીજીના, તૃષ્ણાશીસરિતાનહીં.