કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૪૫. રાઈનાં ફૂલ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૫. રાઈનાં ફૂલ|}} <poem> કાગડા છોને બધે કાળા રહ્યા, એકતાનું મૂલ્...") |
(No difference)
|
Revision as of 12:11, 14 December 2021
૪૫. રાઈનાં ફૂલ
કાગડા છોને બધે કાળા રહ્યા,
એકતાનું મૂલ્ય કંઈ ઓછું નથી.
ધુમાડો છો ન નીકળે, ખખડે છે ઠામડાં –
લાગે છે છાપરામાં કોઈનો તો વાસ છે.
અહીં વાડ વચ્ચેય રસ્તા જડે છે,
કદી ભૂલથી ચાતરી જાય ઘેટાં.
તીન બંદર, બંગલે ભી તીન હૈં –
ખાદીકૃપા, ગાદીકૃપા, શાદીકૃપા.
દુનિયાદારી સાવ ભલી છે,
ગાગર આપી લઈ લે ગોળી.
(જળમાં લખવાં નામ, પૃ. ૨૬૮)