સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/અહોભાગ્ય!: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} હાથલારીખેંચીનેજતોમજૂરસાવહાંફીગયો, કારણકેટેકરીનાચઢાણ...") |
(No difference)
|
Revision as of 10:14, 9 June 2021
હાથલારીખેંચીનેજતોમજૂરસાવહાંફીગયો, કારણકેટેકરીનાચઢાણપરએકલેહાથેલારીચડાવવીઅત્યંતમુશ્કેલહતી. થોડેસુધીતોઢોળાવપરહાથલારીખેંચીનેચઢ્યો, પણપછીતેથાકીનેલોથપોથથઈગયો. હાથલારીએનીપકડમાંથીછૂટીજશેતોશુંથશે? એમાંભરેલાલોખંડનાવજનદારસામાનનુંશુંથશે? સામાનગબડીનેપડશે, તોતોઆવીબન્યું! બાજુમાંથીપસારથતાલોકોહાથલારીવાળાનેજોતાહતા. કોઈએનાપ્રત્યેદયાકેઅનુકંપાઅનુભવતાહતા, પરંતુસહુનેપોતાનાસ્થાનેપહોંચવાનીઉતાવળહોવાથીકોઈએનેમદદકરતુંનહોતું. એવામાંએનીનજરબાજુમાંથીપસારથતાએકઆદમીપરપડી. એઆદમીનીનજરપણઆલારીવાળાપરપડીઅનેજાણેનજરેનિમંત્રણઆપ્યુંહોયતેમએલારીવાળાનેમદદકરવાદોડીગયા. એમણેએનેટેકોઆપ્યો, હાથલારીનેજોરથીધક્કોમાર્યોઅનેલારીઢોળાવચડીગઈ. લારીવાળોખુશથયો. એણેએસજ્જનનોઆભારમાન્યો. એપછીઆગળજતાંહાથલારીવાળાનેજાણવામળ્યુંકેપેલાસહાયકરનારાસજ્જનતોઇંગ્લૅન્ડનાવડાપ્રધાનગ્લૅડસ્ટનહતા. ત્યારેએબોલીઊઠ્યો, “અહો! મારુંકેવુંઅહોભાગ્ય! અરે, મારુંતોખરું, પણમારાદેશનુંઅહોભાગ્યકેએનેઆવામહાનસેવાભાવીવડાપ્રધાનમળ્યાછે!” વિલિયમગ્લૅડસ્ટનનેમાટેરાજકારણએવ્યવસાયકેઆજીવિકાનુંસાધનનહીં, પણપ્રજાસેવાનુંપવિત્રકર્તવ્યહતું. ચારવખતઇંગ્લૅન્ડનાવડાપ્રધાનરહેલાગ્લૅડસ્ટનનીગણનાઆજેલોકશાહીવિશ્વનાએકમહાનવડાપ્રધાનતરીકેથાયછે. [‘વિશ્વવિહાર’ માસિક: ૨૦૦૪]