સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/અદાલતની બદનક્ષી!: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} પોતાનીસ્ત્રીનેમારવાનાઆરોપસરએકમાણસનેઅદાલતમાંખડોકરવા...") |
(No difference)
|
Revision as of 10:22, 9 June 2021
પોતાનીસ્ત્રીનેમારવાનાઆરોપસરએકમાણસનેઅદાલતમાંખડોકરવામાંઆવ્યો. એની‘દર્દ-કહાણી’ સાંભળીનેન્યાયાધીશેએને‘પ્રોબેશન’ પરછોડયો. વળતેદિવસેજસ્ત્રીનાંહાડકાંફરીખોખરાંકરનારએઆદમીતેજન્યાયાધીશસમક્ષપાછોખડોથયો. “સાહેબ, વાતજાણેએમબનીકે,” ધૂંવાંપૂંવાથયેલાન્યાયાધીશપાસેખુલાસોકરતાંએણેજણાવ્યું, “કાલનોદિવસમારોબહુખરાબગયો — અહીંકોરટમાં, આટલાબધામાણસોવચ્ચે, સાહેબ, મારુંમાથુંફાટફાટથતુંહતું. એટલેમનેથયુંકેજરાકનશોકરુંતોકાંઈકકળવળશે. પછીથોડોકવધુ...... અનેવળીથોડોવધારે. અંતેજ્યારેહુંઘેરપહોંચ્યોત્યારેબાયડીએમને“પીટયાદારૂડિયા” કહીનેવધાવ્યો. તોયે, નામદાર, મેંકાંઈકર્યુંનહીં. મારીદશાનોમેંવિચારકર્યોનેમનેલાગ્યુંકેએનોગુસ્સોસાવગેરવાજબીનહીંહોય. ત્યાંતોએપાછીતાડૂકી, “મૂઓનઘરોળ, હરામનાંહાડકાંનો!” તોય, સાહેબ, મેંકાંઈકર્યુંનહીં. મારીછૂટીગયેલીનોકરીનોનેચડીગયેલાઘરભાડાનોવિચારમનેઆવ્યોઅનેહુંમૂંગોમૂંગોસાંભળીરહ્યો. “પણપછી, નામદાર, એકાળમુખીએવુંબોલીકે, રોયામાજિસ્ટ્રેટમાંટીપુંયઅક્કલબળીહોતતોઆનખ્ખોદિયાનેજેલભેળોજકર્યોહોત! “અને, સાહેબ, આવીરીતેએણેનામદારકોર્ટનેગાળદીધીએતોમારાથીકોઈરીતેસહનથયુંનહીં!”