સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/વીરતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} કારગીલ, સીઆચેન, કાશ્મીરઅનેભારતનીઉત્તર-પૂર્વસરહદપરવીરત...")
(No difference)

Revision as of 10:23, 9 June 2021

          કારગીલ, સીઆચેન, કાશ્મીરઅનેભારતનીઉત્તર-પૂર્વસરહદપરવીરતાબતાવનારાભારતનાજવાનોનુંવિવિધપ્રકારનાચંદ્રકોવડેરાષ્ટ્રપતિનાહાથેસન્માનકરવામાંઆવ્યું. તેમાંના૨૯તોમરણોત્તરચંદ્રકોહતા, જેએશૂરવીરશહીદોનીવતીએમનાંસ્વજનોએસ્વીકારેલાહતા. વિજયંતથાપરનામનાએવાએકશહીદવતીવીરચક્રસ્વીકારવાએનાં૮૦વરસનાંદાદીમાસુમિત્રાદેવીલાકડીનેટેકેધીમેધીમે, મગરૂરીભેર, ચમકતીઆંખોમાંથીએકપણઆંસુવહાવ્યાવગરસભામંચનાંપગથિયાંચડીરહ્યાંહતાં, તેમનેજોઈનેભાવવિભોરબનેલારાષ્ટ્રપતિજાતેનીચેઊતરીઆવ્યાહતા. લશ્કરનાસૈનિકોનીસાથેએકમરણોત્તરશૌર્યચક્રકાનપુરનારમેશચંદ્રયાદવનામનાનાગરિકનેપણઅર્પણકરવામાંઆવ્યોહતો. હાઈવેપરજતીએકબસનેઅટકાવીનેડાકુઓલૂંટચલાવીરહ્યાહતાત્યારેવચમાંપડીને, જેમનેએમણેઅગાઉકદીજોયેલાપણનહોતાએવામુસાફરોનાબચાવમાંએખપીગયેલા.