કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૪૫. ધારાવસ્ત્ર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૫. ધારાવસ્ત્ર| કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી}} <poem> કોઈ ઝ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 17: | Line 17: | ||
દિલ્હી, ૧૯-૮-૧૯૭૫ | દિલ્હી, ૧૯-૮-૧૯૭૫ | ||
(સમગ્ર કવિતા, પૃ. ૭૪૭) | {{Right|(સમગ્ર કવિતા, પૃ. ૭૪૭)}} | ||
</poem> | </poem> |
Revision as of 09:04, 15 December 2021
૪૫. ધારાવસ્ત્ર
કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી
કોઈ ઝપાટાભેર ચાલ્યું જાય,
ક્યાંથી, અચાનક…
સૂર્ય પણ જાણે
ક્ષણ હડસેલાઈ જાય.
ધડાક બારણાં ભિડાય.
આકાશમાં ફરફરતું ધારાવસ્ત્ર
સૃષ્ટિને લેતું ઝપટમાં
ઓ… પણે લહેરાય.
પૃથ્વી-રોપ્યાં વૃક્ષ એને ઝાલવા
મથ્યાં કરે – વ્યર્થ હાથ વીંઝ્યાં કરે.
દિલ્હી, ૧૯-૮-૧૯૭૫
(સમગ્ર કવિતા, પૃ. ૭૪૭)