કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૪૨. – કીજે વળતો વાર: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૨. – કીજે વળતો વાર| }} <poem> (દોહરા) દુનિયા દાધારંગણી, એના રંગ ત...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
{{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૨૦૭)}} | {{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૨૦૭)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪૧. પૂર્ણાહુતિ | |||
|next = ૪૩. – તો એની તુમાખી | |||
}} |
Latest revision as of 09:44, 15 December 2021
૪૨. – કીજે વળતો વાર
(દોહરા)
દુનિયા દાધારંગણી, એના રંગ તણા નહિ પાર,
હળવે હૈયે હોંશથી કીજે વળતો વાર.
ગાંડાં ઘણાં ગદોડશે ને અળવીતરાંયે અપાર,
ચેતીને તું ચાલજે ને કીજે વળતો વાર.
સાકરને પડ ગોપવી વખડાં પાય ધરાર
હારી ખાતો ના જરી, કીજે વળતો વાર.
આકરમણથી આવશે વેરીની વણજાર,
હળવે હાથે વીંધજે, કીજે વળતો વાર.
(જળમાં લખવાં નામ, પૃ. ૨૦૭)