આત્માની માતૃભાષા/નિવેદન: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 48: Line 48:
‘ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે;
‘ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે;
ખંડેરની ભસ્મકણી ન લાધશે !’
ખંડેરની ભસ્મકણી ન લાધશે !’
{{Right|(સ. ક., પૃ. 45)}}
{{Right|(સ. ક., પૃ. 45)}}

‘ગંગોત્રી’નાં કેટલાંક કાવ્યોમાં વાસ્તવિકતાનો અભિગમ ઉત્કૃષ્ટ બનતો જણાય છે. બદલાયેલી ઇબારતવાળા શિખરિણીમાં ‘બળતાં પાણી’ અને ‘એક બાળકીને સ્મશાને લઈ જતાં’ જેવાં કાવ્યોમાં પીડા તીવ્રતર થઈને વ્યક્ત થઈ છે. ‘બળતાં પાણી’નું શરૂઆતનું ગતિશીલ દૃશ્ય જુઓ :

‘નદી દોડે, સોડે ભડ ભડ બળે ડુંગરવનો;
‘નદી દોડે, સોડે ભડ ભડ બળે ડુંગરવનો;
પડે ઓળા પાણી મહીં, સરિત હૈયે સળગતી !’
પડે ઓળા પાણી મહીં, સરિત હૈયે સળગતી !’
{{Right|(સ. ક., પૃ. 100)}}
{{Right|(સ. ક., પૃ. 100)}}

</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 65: Line 65:
તેજોમેઘોની ઊડે દૂર પામરી.
તેજોમેઘોની ઊડે દૂર પામરી.
હે સૃષ્ટિપાટે નટરાજ ભવ્ય !’
હે સૃષ્ટિપાટે નટરાજ ભવ્ય !’
{{Right|(સ. ક., પૃ. 129)}}
{{Right|(સ. ક., પૃ. 129)}}

</poem>
</poem>

Line 72: Line 72:
‘મળી ત્યારે જાણ્યું : મનુજ મુજ શી, પૂર્ણ પણ ના.

છતાં કલ્પ્યાથીયે મધુરતર હૈયાંની રચના.’
છતાં કલ્પ્યાથીયે મધુરતર હૈયાંની રચના.’
{{Right|(સ. ક., પૃ. 146)}}
{{Right|(સ. ક., પૃ. 146)}}

આ સંગ્રહમાંની અનન્ય સૉનેટમાળા ‘આત્માનાં ખંડેર’માં યથાર્થના સ્વીકાર દ્વારા, સમજણ દ્વારા જીવનની સાચી પકડ લાધી છે. થોડાં ઉદાહરણ જોઈએ :

‘હતું સૌ : એ સાચું ! હતી પણ ખરી હુંની જ મણા;

વિના હું બ્રહ્માંડે કવણ કરતે વિશ્વરમણા ?’

{{Right|(સ. ક., પૃ. 241)}}
{{Right|(સ. ક., પૃ. 241)}}

‘રે ! ખોલ, ખોલ, ઝટ છોડ વિકાસધારા,
‘રે ! ખોલ, ખોલ, ઝટ છોડ વિકાસધારા,
ને ના પટાવ શિશુને, બીજું કૈં ન જો’યે
ને ના પટાવ શિશુને, બીજું કૈં ન જો’યે
થાને લગાડી બસ દે પયઘૂંટ, મૈયા !’
થાને લગાડી બસ દે પયઘૂંટ, મૈયા !’
{{Right|(સ. ક., પૃ. 243)}}
{{Right|(સ. ક., પૃ. 243)}}

‘મને વ્હાલી વ્હાલી કુદરત ઘણી, કિંતુ અમૃતે

મનુષ્યે છાયેલી પ્રિયતર મને કુંજ ઉરની.’
મનુષ્યે છાયેલી પ્રિયતર મને કુંજ ઉરની.’
{{Right|(સ. ક., પૃ. 243)}}
{{Right|(સ. ક., પૃ. 243)}}

‘યથાર્થ જ સુપથ્ય એક, સમજ્યાં જવું શક્ય જે.

અજાણ રમવું કશું ! સમજવું રિબાઈય તે.’
અજાણ રમવું કશું ! સમજવું રિબાઈય તે.’
{{Right|(સ. ક., પૃ. 249)}}
{{Right|(સ. ક., પૃ. 249)}}

આ સંગ્રહમાં કરુણપ્રશસ્તિકાવ્ય ‘સદ્ગત મોટાભાઈ’; ‘અન્નબ્રહ્મ’, ‘નખી સરોવર ઉપર શરત્પૂર્ણિમા’, ‘લોકલમાં’, ‘પોતાના લગ્ન માટે ઘર શણગારતી બાલા’ જેવાં વિશિષ્ટ છાંદસકાવ્યો તેમજ ‘ગૂજરાત મોરી મોરી રે’, ‘દૂર શું ? નજીક શું ?’, ‘માનવીનું હૈયું’, ‘ગાણું અધૂરું’ જેવાં ગીતો; લોકરાસની રીતિનું ગીત ‘સાબરનો ગોઠિયો’, – ઘરાકનું ભાન ભૂલી વાંસળી વગાડવામાં લીન થઈ જતો ‘વાંસળી વેચનારો’ આદિ મળે છે. શોષિત સમાજની વાત ઉમાશંકર અવારનવાર કરતા રહ્યા છે. સમકાલીન ઘટનાઓ, સંદર્ભો એમના કાવ્યસર્જનમાં વણાતા આવે છે. સૌંદર્યને પીનાર આ કવિ ‘લોકલમાં’ કાવ્યમાં પાછળ રહેલ કન્યાને ડોક ફેરવીને કે પૂંઠ ફેરવીને નીરખતા નથી પરંતુ એ કન્યાની છબીને સામે બેઠેલ એક વૃદ્ધનાં કાલજર્જરિત, તૃપ્તપ્રસન્ન નેત્રમાં જુએ છે.

‘પ્રાચીના’ તથા ‘મહાપ્રસ્થાન’માં એમણે નાટ્યકાવ્યો આપ્યાં છે, જેમાં બોલચાલની છટાઓને ભાવમયતાની કક્ષાએ રજૂ કરાઈ છે. પ્રસંગકાવ્યો માટે એમણે બોલચાલની લઢણોવાળા મિશ્ર ઉપજાતિ પાસેથી કામ લીધું છે. ‘મહાપ્રસ્થાન’માં એમણે પ્રવાહી કવિત (વનવેલી)નો મોટે ભાગે આધાર લીધો છે. ‘કચ’માં એમણે એમના પ્રિય શિખરિણી પાસેથી કામ લીધું છે. આ સંગ્રહોમાંથી ‘કર્ણ-કૃષ્ણ’ તથા ‘મંથરા’ જેવાં નાટ્યકાવ્યો મળે છે. ‘બાલ રાહુલ’માં બુદ્ધ એમના શિષ્ય આનંદને માર્મિક રીતે કહે છે :

18,450

edits