કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૨. સંસ્કૃતિ (આતિથ્ય): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨. સંસ્કૃતિ (આતિથ્ય)| કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી}} <poem> ::...")
(No difference)

Revision as of 11:30, 15 December 2021

૨. સંસ્કૃતિ (આતિથ્ય)

કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી


પરાર્થે તરે આંખમાં આંસુ જ્યારે,
મળે મઈને સ્રીની ઊંચાઈ ત્યારે.
અમદાવાદ, ૧૭-૪-૧૯૫૧
(સમગ્ર કવિતા, પૃ. ૫૩૨)