સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/આ વિસ્તાર तेनो છે!: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} એકસદ્ગૃહસ્થચાલ્યાજતાહતા. રસ્તામાંતેછાપુંખરીદવાઊભારહ...") |
(No difference)
|
Revision as of 10:29, 9 June 2021
એકસદ્ગૃહસ્થચાલ્યાજતાહતા. રસ્તામાંતેછાપુંખરીદવાઊભારહ્યા. છાપાંવાળાછોકરાએકહ્યું, “હુંતમનેછાપુંનહીંઆપીશકું, સાહેબ!” “કેમ? શામાટેનહીં? થોડાવખતપહેલાંતોતુંજછાપાંવેચવાનીબૂમપાડતોજતોહતો!” “હા, પણએતોપેલાનાકાસુધીજ.” “રહેવાદેપંચાત; ચાલ, મારેઉતાવળછે; જલદીએકછાપુંઆપીદે.” “અહીંહુંઆપનેછાપુંનહીંઆપીશકું, કારણકેઆવિસ્તારલિંપીનોછે. અત્યારેતેપેલેછેડેછે, ત્યાંથીતેનીપાસેથીછાપુંલઈલેજો.” “લિંપીવળીકોણછે? અનેઆવિસ્તારરૂહ્રઙદ્બહ્રછેએટલેવળીશું?” “એટલેએમ, સાહેબ, કેૐહ્રબધાછોકરાઓએમળીનેનક્કીકર્યુંછેકેઆટલોવિસ્તારલિંપીમાટેરાખવો. એબિચારાલંગડાથીઅમારીજેમઝટબધાંમકાનોમાંપહોંચીશકાતુંનથી; એટલેઅમેનક્કીકર્યુંકેઆટલાભાગમાંતેનેએકલાનેજછાપાંવેચવાદેવાં. સમજ્યા?” “હા, સમજ્યો. તમારુંઅહીંયુનિયનજેવુંલાગેછે!” “યુનિયન-બુનિયનતોઠીક; પણએછોકરોલંગડોછે, એટલેઅમેઅંદરોઅંદરઆવીગોઠવણકરીલીધીછે... જુઓ, પેલોઆવેલિંપી!” પેલાગૃહસ્થેલિંપીપાસેથીબેછાપાંખરીદ્યાંઅનેચાલતાંચાલતાંએમનામનમાંવિચારઆવ્યોકેપોતાનાવર્ગનાજનબળાપડેલાકોઈવેપારીનેઆરીતેતકઆપવામાટેપોતાનોમાલવેચવાનુંકેટલાવેપારીજતુંકરે?