કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૬. રીઝે બાળ જોઈ જેને (અભિજ્ઞા): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૬. રીઝે બાળ જોઈ જેને (અભિજ્ઞા)| કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર...")
(No difference)

Revision as of 11:42, 15 December 2021

૬. રીઝે બાળ જોઈ જેને (અભિજ્ઞા)

કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી


બાળકને જોઈ જે રીઝે, રીઝે બાળક જોઈ જેને,
વત્સલ મૂરત સ્નેહલ સૂરત, હૃદય હૃદયનાં વંદન તેને.
અમદાવાદ, જાન્યુઆરી ૧૯૬૫
(સમગ્ર કવિતા, પૃ. )