સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/“હું શું કરું?”: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} “મારેજેકાંઈકરવુંહોયતેકરીશકુંતેમહોઉં, તોહુંશુંકરું?” ...")
(No difference)

Revision as of 10:30, 9 June 2021

          “મારેજેકાંઈકરવુંહોયતેકરીશકુંતેમહોઉં, તોહુંશુંકરું?” — એવિષયપરસોવિયેતસંઘનાચોથાધોરણનાનિશાળિયાઓપાસેનિબંધલખાવવામાંઆવેલો. તેમાંથીકેટલાકનિબંધોસોવિયેતબાળકોનાઅખબાર‘પિયોનેરસ્કારાપ્રાવદા’માંપ્રગટથયેલા, તેનાથોડાઅંશોઆરહ્યા : ૧. હુંએકએવીદવાબનાવું, જેનાથીલોકોઆજનાકરતાંત્રાણ-ચારગણુંલાંબુંજીવીશકે. ૨. હુંખૂબમકાનોબાંધું, જેથીબધાંનેરહેવામાટેઘરમળીરહે. ૩. હુંપહાડોમાંઆઘે-આઘેજઈનેનવીનવીખાણોશોધીકાઢું. ૪. હુંબાલમંદિરચલાવું, બધાંબાળકોનેવિમાનમાંબેસાડીનેદરિયોદેખાડવાલઈજાઉં. ૫. જગતનાજેદેશનાલોકોહજીગુલામછેતેમનેસ્વતંત્રાબનાવવાહુંમારીબધીશક્તિખર્ચીનાખું. ૬. મારેજેકરવુંહોયતેથઈશકેતેમહોયતોયેહુંબીજુંકાંઈનહીં — અત્યારેજેકામકરુંછુંતેજકરું. અત્યારેમારુંકામભણીગણીનેહોશિયારબનવાનુંછે, જેથીમારાદેશનેહુંવધુમાંવધુખપલાગીશકું. ૭. આપણાઆખાઠંડામુલકમાંબધેજસૂરજનોપ્રકાશખૂબમળીરહે, એવુંહુંકરું. ૮. મારીપાસેઈલમનીલકડીહોયતોમારોખાસભાઈબંધઅભ્યાસમાંબેદરકારરહેછેતેભણવામાંબરોબરધ્યાનઆપેએવુંકાંઈકકરું. ૯. દક્ષિણધ્રુવમાંઆટલોબધોબરફછેતેઓગાળીનાખેએવાંયંત્રોહુંબનાવું, જેથીલોકોત્યાંજઈનેજોઈએતેટલીજમીનપરખેતીકરીશકે; અનેઅન્નએટલુંબધુંપેદાથાયકેકોઈનેપેટભરવામાટેપૈસાનીજરૂરપડેનહીં. ૧૦. બીજાગ્રહોસુધીમાણસોનેલઈજઈશકેએવાંરૉકેટહુંબનાવું; એગ્રહોપરકોઈમાનવીવસતાંહોયતોતેમનીસાથેપણદોસ્તીબાંધું. ૧૧. મોટીથઈનેશિક્ષિકાબનીનેહુંઆજનિશાળમાંપાછીઆવીશઅનેદુનિયાનાબધાદેશોનોઇતિહાસભણાવીશ. ૧૨. નિશાળમાંભણીલીધાપછીમારોવિચારબે-ત્રાણવરસકોઈકારખાનામાંકામકરીજોવાનોછે, જેથીમનેખબરપડેકેમજૂરોનેકેવીમહેનતકરવીપડેછે. પણસાથેસાથેરાત્રીશાળામાંમારોઅભ્યાસતોહુંચાલુરાખવાનોજ. ૧૩. હુંગોવાળિયોથાઉંનેનાનાંવાછરડાંનેખૂબસાચવું. ૧૪. એકઆખુંવરસહુંઆપણાદેશમાંફરતીફરુંઅનેરાષ્ટ્રપિતાલેનિનજીવતાહતાત્યારેજેજેલોકોતેમનાપરિચયમાંઆવેલાતેબધાનેમળીનેતેમનીપાસેથીલેનિનવિશેઘણીઘણીવાતોસાંભળુંઅનેમારીનોટમાંતેઉતારીલઉં. ૧૫. ચોપડીઓનીદુકાનમાંજઈનેબધાંસારાંસારાંપુસ્તકોહુંવાંચીનાખું