સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/સાટું!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} એકઅમેરિકનમહાનગરનાપુસ્તક-ભંડારમાંએકકૂતરોઆંટામારતોહતો...")
(No difference)

Revision as of 10:34, 9 June 2021

          એકઅમેરિકનમહાનગરનાપુસ્તક-ભંડારમાંએકકૂતરોઆંટામારતોહતો. એનાગળામાંપાટિયુંમારેલુંહતું : “વેચવાનોછે.” દુકાનમાંછાપાંવેચતાછોકરાનેએકકાયમીઘરાકેકૂતરાનીકિંમતપૂછી. “પચાસહજાર.” છોકરાએજણાવ્યું. “શું? એતોગજબકહેવાય!” ઘરાકબોલીઊઠ્યા. “પચાસહજારનીકિંમતનોકૂતરોતોકોઈદીસાંભળ્યોનથી.” “હુંતોએનાપચાસહજારલેવાનોછું!” છોકરોબોલ્યો. માથુંધુણાવતાઘરાકચાલ્યાગયા. થોડાંઅઠવાડિયાંપછીએમણેજોયું, તોદુકાનમાંપેલોકૂતરોનમળે. “કેમઅલ્યા,” એમણેછોકરાનેકહ્યું, “તેંતોકૂતરોવેચીનાખ્યોલાગેછે!” “હો...વે.” છોકરોબોલ્યો. “તેંધારી’તીએટલીકિંમતતેનીમળીકે?” “હો...વે.” “પચાસહજાર?!” “હો...વે. પચી-પચીહજારનીબેબિલાડીસાથેએનુંસાટુંકરીનાખ્યુંએતો!”