સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/ચિત્રકૂટવાસી રામભક્ત: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} રામચંદ્રજીએ૧૪વરસનાવનવાસનોસારોએવોકાળજ્યાંવિતાવેલો, ત...") |
(No difference)
|
Revision as of 10:37, 9 June 2021
રામચંદ્રજીએ૧૪વરસનાવનવાસનોસારોએવોકાળજ્યાંવિતાવેલો, તેઉત્તરપ્રદેશઅનેમધ્યપ્રદેશનાસીમાડાપરબુંદેલખંડનાડુંગરાઓમાંઆવેલુંચિત્રકૂટરામકથાનાંઅનેકસ્થળોનુંસ્મરણકરાવેછે : રામ-સીતા-લક્ષ્મણેજ્યાંવાસકરેલોતેકદમગિરિનીટેકરી, શ્રીરામનોસત્કારકરવામાટેઅનેકનદીઓજ્યાંએકત્રથયેલીતેગુપ્તગોદાવરીનીગુફાઓ, અનેમંદાકિનીમાંનિત્ય-સ્નાનકરીનેસીતાજ્યાંબેસતાંતેજાનકીકુંડ. ચિત્રકૂટહજીઆદેશનાંબીજાંતીર્થસ્થાનોનીસરખામણીમાંઅદૂષિતરહ્યુંછે. જાત્રાળુઓનાંધાડાંચિત્રાકૂટપરઊતરીપડતાંનથી, તેમભક્તઅનેભગવાનવચ્ચેદલાલીકરનારાપંડાઓનાત્રાસપણત્યાંનથી. હા, દરેકઘરનાછાપરાપર, દરેકશેરીનેનાકેહનુમાનજીનાહજારોવંશવારસોત્યાંસદાઉપસ્થિતરહેછે. આવાચિત્રકૂટમાં, ઉત્તરપ્રદેશનાએસૌથીપછાતપ્રદેશમાં, આસનવાળીનેદાયકાઓથીસમાજસેવાનુંનેરાષ્ટ્રઘડતરનુંપાયાનુંકામએકરામભક્તકરીરહેલાછે : નાનાજીદેશમુખ. ઇંદિરાગાંધીએલાદેલીકટોકટીદરમિયાન૧૭માસનોકારાવાસવેઠીનેછૂટેલારાષ્ટ્રીયસ્વયંસેવકસંઘનાએકાર્યકર૧૯૭૭માંકટોકટીપછીનીચૂંટણીમાંઊભારહેલા. પણતેવખતનાજનસંઘનેજનતાપક્ષસાથેજોડીદેવામાંમહત્ત્વનોભાગભજવનારનાનાજીપોતેમોરારજીદેસાઈનીસરકારમાંનહોતાજોડાયા. અનેએકાદવરસપછીતોઓચિંતાએરાજકારણમાંથીનીકળીગયા. જ્યાંથીપોતેચૂંટણીજીતેલા, તેગોંડાજિલ્લા (ઉત્તરપ્રદેશ)માંએગાયબબન્યા. ત્યાંગ્રામરચનાનોએકકાર્યક્રમએમણેઉપાડ્યોઅનેતેનામુખ્યમથકનુંનામરાખ્યુંજય-પ્રભાનગર. (૧૯૭૪નાબિહારઆંદોલનવખતેપોતેજેમનીસાથેસક્રિયહતાતેજયપ્રકાશનારાયણઅનેતેમનાંપત્નીપ્રભાદેવીપરથી). વીસમીસદીનાછેલ્લાદાયકાનાઆરંભેનાનાજીએપોતાનુંથાણુંચિત્રકૂટમાંફેરવ્યું, અનેગ્રામવિદ્યાપીઠસ્થાપવાનુંપોતાનુંસ્વપ્નસાકારકર્યું.