સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/બેગમ સાહેબાને જવાબ: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} ૧૯૪૭ની૧૫મીઑગસ્ટેહિંદનાભાગલાપડ્યાતેનીસાથેપાકિસ્તાનન...") |
(No difference)
|
Revision as of 10:38, 9 June 2021
૧૯૪૭ની૧૫મીઑગસ્ટેહિંદનાભાગલાપડ્યાતેનીસાથેપાકિસ્તાનનાપૂર્વબંગાળપ્રાંતમાંમુસ્લિમલીગનીસરકારસત્તાપરઆવી. તેનામુખ્યપ્રધાનનઝીમુદ્દીનપરગાંધીજીએકલકત્તાથીએકપત્રાલખેલોનેહાથોહાથપહોંચાડવાપોતાનામંત્રીપ્યારેલાલનેઆપેલો. તેમનેમળીનેપછીપ્યારેલાલજીનોઆખાલીમાંપોતાનુંશાંતિકાર્યઆગળચલાવવાપહોંચીગયેલા. નઝીમુદ્દીનમાંતેમણે“એકસજ્જનનીપૂરીખાનદાની” નિહાળેલી. પણએમુખ્યપ્રધાનની“વિરલપ્રામાણિકતા” વિશેપાછળથીએમનેજાણવામળ્યુંનોઆખાલીનાપોલીસસુપરિન્ટેન્ડેન્ટઅબદુલ્લાએજેકહ્યુંતેમાંથી : “લાંચરુશવતદાબીદેવામાટેવધારેસત્તાનીમેંમાગણીકરીત્યારેમુખ્યપ્રધાનેકહ્યુંકે, મારાપોતાનાઘરનીઝડતીલેવાનીઅનેકોઈપણબદીમાટેહુંગુનેગારમાલૂમપડુંતોમારીધરપકડકરવાનીતમનેપૂરેપૂરીસત્તાછે. અમારીવાતચાલતીહતીતેજવખતેતેમનાટેબલપરનાટેલિફોનનીઘંટડીવાગી. એતેમનાંબેગમનોફોનહતો. ‘આજેતોઈદનોતહેવારછે. થોડીવધારેખાંડનેલોટમોકલવાનીગોઠવણતમેનકરીશકો?’ જવાબમાંમુખ્યપ્રધાનબોલ્યા : ‘અહીંમારીસામેઅબદુલ્લાબેઠાછે. હમણાંજહુંતેમનેકહેતોહતોકે, મારાઘરનીપણઝડતીલેવાનીઅનેકશુંવાંધાભરેલુંમાલૂમપડેતોમારીધરપકડકરવાનીતમનેપૂરીસત્તાછે. એટલેમાપબંધીનાનિયમનોજરાસરખોયભંગથશેતોઅબદુલ્લાઆપણીખબરલઈનાખશે!’ ઈદઅંગેનીબેગમસાહેબાનીમાગણીનોઆવોરકાસથયોહતો.”