સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/ફુવારા: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} પૃથ્વીનુંપડફાડીનેવછૂટતાગરમપાણીનાફુવારાએકુદરતનીજવલ્...") |
(No difference)
|
Revision as of 10:41, 9 June 2021
પૃથ્વીનુંપડફાડીનેવછૂટતાગરમપાણીનાફુવારાએકુદરતનીજવલ્લેજજોવામળતીકરામતછે. ફક્તઆઈસલેંડ, ન્યુઝીલેંડઅનેયુનાઈટેડસ્ટેઇટ્સમાંજએવાફુવારાકાંઈકગણનાપાત્રસંખ્યામાંજોવામળેછે. અત્યંતઠંડામુલકઆઈસલેંડનાપાટનગરરેક્યાવિકનાંઅરધાંજેટલાંઘરોનેહૂંફાળાંરાખવાનુંકામઆવાફુવારાવાટેકુદરતેપૂરુંપાડેલુંગરમપાણીકરેછે.