સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/મારા વર્ગો: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} અમેરિકનઅધ્યાપકરેઇનવોટરનેભૌતિકશાસ્ત્રમાટેનુંનોબેલપા...") |
(No difference)
|
Revision as of 10:44, 9 June 2021
અમેરિકનઅધ્યાપકરેઇનવોટરનેભૌતિકશાસ્ત્રમાટેનુંનોબેલપારિતોષિક૧૯૭૫માંમળ્યુંત્યારે, પચીસવરસપહેલાંપોતેકરેલાંકામનુંઆરીતેબહુમાનથયુંતેનીએમનેતોનવાઈલાગેલી : “એહવેએટલુંબધુંજૂનુંથઈગયુંછેકેએમાંથીકશુંનીપજશેએવુંમેંનહીંધારેલું.” ઈનામનાસમાચારજણ્યાપછીતેનીકોઈઉજવણીકરવાનોવિચારએમનેઆવેલોનહીં. “મારેતોયુનિવર્સિટીમાંમારાવર્ગોલેવાનાછે.” જગતનુંસૌથીવધુપ્રસિદ્ધપારિતોષિકપ્રાપ્તકર્યાપછીપણએઅધ્યાપકેપોતાનીઑફિસસુધીનીપાંચેકકિલોમીટરનીમજલરોજસાઇકલપરબેસીનેકાપવાનુંચાલુરાખેલું.