કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૧૧. એક બાળકીને સ્મશાન લઈ જતાં: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૧. એક બાળકીને સ્મશાન લઈ જતાં | કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર...")
 
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૧૧. એક બાળકીને સ્મશાન લઈ જતાં | કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી}}
{{Heading|૧૧. એક બાળકીને સ્મશાન લઈ જતાં |}}
<poem>
<poem>
તને નાનીશીને કશું રડવું ને શું કકળવું?
તને નાનીશીને કશું રડવું ને શું કકળવું?
Line 8: Line 8:
ખર્યાં, સ્પર્શ્યાં તુંને નહિ. યમ સમા ડાઘુજન તે
ખર્યાં, સ્પર્શ્યાં તુંને નહિ. યમ સમા ડાઘુજન તે
નિચોવે શા કાજે નયન અમથાં અન્ય ઘર? ને
નિચોવે શા કાજે નયન અમથાં અન્ય ઘર? ને
વિચાર્યંુ હું જેવે, મરણ કૂણું તે શીદ રડવું?
વિચાર્યુ હું જેવે, મરણ કૂણું તે શીદ રડવું?
– છતાં સૌયે રોયાં રૂઢિસર, દઈ હાથ લમણે.
– છતાં સૌયે રોયાં રૂઢિસર, દઈ હાથ લમણે.


Line 25: Line 25:
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૧૨૧)}}
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૧૨૧)}}
</Poem>
</Poem>
<br>
{{HeaderNav2
|previous = ૧૦. બળતાં પાણી
|next = ૧૨. નિશીથ
}}
26,604

edits