સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/રકઝક: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} દાતણવેચનારાંસાથેભાવનીરકઝકકરતાંભલભલાંભાઈબહેનોનેઆપણે...") |
(No difference)
|
Revision as of 11:03, 9 June 2021
દાતણવેચનારાંસાથેભાવનીરકઝકકરતાંભલભલાંભાઈબહેનોનેઆપણેજોઈએછીએ. રોજિંદાવહેવારનીએવીજનજીવીકિંમતનીવસ્તુઓવેચતાંગરીબોસાથેએજાતનોવ્યવહારકરતાંઘણાંભણેલાંગણેલાંનેસાધનસંપન્નલોકોજોવામળેછે. જેમકે — મોંઘાભાવનોઘાસચારોગાયભેંશનેખવરાવી, ઢોરનીસાથેઢોરબનીનેવૈતરુંકરીદૂધવેચતામાલધારીઓસાથે. તાવડી-માટલાં, કૂંડાંવગેરેમાટીનાંવાસણોબનાવીવેચનારાકુંભારસાથે. દૂરદૂરથીખજૂરીનાંપાનઅનેબીજીવસ્તુઓલાવીતેનાંસાવરણી-સાવરણાબનાવીવેચનારાંસાથે. સીમમાંથીખડ-બળતણવાઢી-વીણીલાવીતેનીભારીઓવેચતીકોઈવિધવાબાઈસાથે. દૂરથીજેનેજોતાંપણસૂગચડેતેવુંમેલુંઆપણાપાયખાનામાંથીમાથેઉપાડીજનારભંગીભાઈબહેનોનેમહેનતાણુંઆપતીવખતે. શાકભાજીખરીદતીવખતેતોરકઝકનીઆપણીકળાપૂરેપૂરીખીલીઊઠેછે. સાંજપડીગઈહોયનેઘેરજવાઅધીરાંબનેલાંશાકવાળાંસ્ત્રીપુરુષોવધેલોમાલઝટવેચીદેવાનીઉતાવળમાંહોય, ત્યારેતેમનીલાચારીનોલાભલેવાનુંઆપણેબિલકુલચૂકતાંનથી. પણમોટીદુકાનોનેમોંઘીહોટલમાંજઈએછીએત્યારેતોત્યાંનાભાવવાજબીછેકેગેરવાજબીતેનીરકઝકમાંપડ્યાવિના, આપણેબિલચૂકવીનેચાલતીપકડીએછીએ. [‘પુનર્રચના’ માસિક :૧૯૭૦]