સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/બળતા બપોરમાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> બળતાબપોરમાં, વાતાવંટોળમાં; રાયણનીકોકડીખઈ, હાંરેઅમેવનમાંભટકતા...")
(No difference)

Revision as of 11:12, 9 June 2021

બળતાબપોરમાં,
વાતાવંટોળમાં;
રાયણનીકોકડીખઈ,
હાંરેઅમેવનમાંભટકતાંભઈ!
બળતાબપોરમાં,
વાતાવંટોળમાં;
કેરીકપુરિયાંખઈ,
હાંરેઅમેવનમાંભટકતાંભઈ!
બળતાબપોરમાં,
વાતાવંટોળમાં;
વડલાનેછાંયડે,
ખાતા’તાંરોટલોનેદહીં!
હાંરેઅમેવનમાંભટકતાંભઈ!
બળતાબપોરમાં,
વાતાવંટોળમાં;
વડલાનેછાંયડે,
ગાયોચરાવતાભઈ!
હાંરેઅમેનાનાગોવાળિયાથઈ!…