સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/“આવું પ્રજા આગળ મૂકીએ?”: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} એકવારગાંધીજીએપોતાનારાજકીયગુરુગોખલેજીનાલેખોનોગુજરાત...") |
(No difference)
|
Revision as of 11:16, 9 June 2021
એકવારગાંધીજીએપોતાનારાજકીયગુરુગોખલેજીનાલેખોનોગુજરાતીઅનુવાદછપાવીનેપ્રગટકરવાનોમનસૂબોકર્યો. અનુવાદનુંકામનરહરિભાઈઅનેમહાદેવભાઈનેસોંપાયુંહતું. પણગુજરાતનાએકજાણીતાસાક્ષરેગોખલેનાકેળવણી-વિષયકલેખોતથાભાષણોનોઅનુવાદકરવાનીઇચ્છાબતાવી, એટલેએભાગનાલેખોતેસાક્ષરનેસોંપવાગાંધીજીએનરહરિભાઈનેસમજાવ્યું. નરહરિભાઈએતેમકર્યું. નરહરિભાઈતથામહાદેવભાઈનુંભાષાંતરતૈયારથઈગયું. પેલાસાક્ષરનુંભાષાંતરપણઆવ્યું. નરહરિભાઈનેએઅનુવાદગમ્યોનહીં, પણપ્રસિદ્ધગુજરાતીલેખકનેનાખુશકરવાનીતેમનીહિંમતચાલીનહીં. આખુંપુસ્તકછપાઈગયું. નરહરિભાઈએતેનાછપાયેલફરમાવાંચીનેગાંધીજીનેતેનીપ્રસ્તાવનાલખીઆપવાવિનંતીકરી. પેલાસાક્ષરેકરેલોઅનુવાદગાંધીજીએવાંચ્યો. તેબિલકુલચાલેતેવોનહોતો. તેમણેનરહરિભાઈનેઠપકોઆપતાંકહ્યું, “આવીતરજુમિયાભાષાકોણસમજશે? આમુદ્દલનહીંચાલે!” મહાદેવભાઈતથાકાકાસાહેબનોપણએજમતપડ્યો. ગાંધીજીએનરહરિભાઈનેપૂછ્યું, “આખુંપુસ્તકછપાઈગયુંછે?” “હાજી.” “તોપણઆપણેતોપુસ્તકરદજકરવુંપડશે.” “પણઆટલાકામનુંલગભગસાતસોરૂપિયાતોબિલથયુંહશે. એટલુંબધુંખર્ચનકામુંજવાદેવાય?” “ત્યારેશુંઆનીઉપરપુસ્તકબાંધવાવગેરેનુંખર્ચકરીવધારેપૈસાબગાડાયછે? સાતસોશું — પણસાતહજારરૂપિયાનકામાજતાહોયતોયેહુંજવાદઉં. હુંતોપાઈપાઈનીગણતરીકરું, અનેપ્રસંગઆવ્યેઆવાખર્ચનીપરવાપણનકરું. આપણેપૈસાખર્ચ્યાછે, તેમાટેશુંઆવુંપુસ્તકપ્રજાઆગળમૂકીએ? એતોબેવડોવ્યયથાય!” પોતાનીનાહિંમતથીઅનેગફલતથીસાતસોરૂપિયાનુંનુકસાનથયું, તેનરહરિભાઈનેડંખ્યું. તેમણેસાતસોરૂપિયાભરપાઈકરીનેઆકામમાંથીરાજીનામુંઆપ્યું. બાપુએરાજીનામુંવાંચીકહ્યું : “આવાગાંડાનથાઓ! તમારેહાથેસાતસોનુંતોશુંપણસાતહજારનુંનુકસાનથાયતેથીશુંહુંતમનેછોડીદઉં? એમકરુંતોમારુંકામકેમચાલે?” પુસ્તકનીછપાયેલીબધીનકલોગાંધીજીએબળાવીનાખી. પછીમહાદેવભાઈતથાનરહરિભાઈએજેતરજુમોકર્યોતેછપાવવાઆપ્યો.