સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/બધી રીતે તકલીફ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} આસામયિકચલાવવુંએકોઈમનોરંજનનીબાબતનથી… અમેટુચકાછાપીએતો...") |
(No difference)
|
Revision as of 11:17, 9 June 2021
આસામયિકચલાવવુંએકોઈમનોરંજનનીબાબતનથી… અમેટુચકાછાપીએતોવાચકોકહેછેકે, તમેમૂર્ખછો; અનેટુચકાનછાપીએતોકહેછેકે, તમેવધુપડતાગંભીરછો. બહારથીઆવતીકૃતિઓઅમેનછાપીએતોકહેવાયછેકે, તમનેપ્રતિભાપારખતાંઆવડતુંનથી; અનેઅમેએવીકૃતિઓછાપીએતોસામયિકમાંકચરોછપાયછેએમકહીનેનાકનુંટીચકુંચડાવાયછે. કોઈનીકૃતિનેમઠારીએતોઅમેજરૂરકરતાંવધારેભૂલોશોધનારાકહેવાઈએછીએ; અનેકૃતિનેમઠારીએનહિતોકહેવાયછેકે, તમેતેસંપાદનકરોછોકેઊંઘોછો? બીજાંસામયિકોમાંથીલઈનેઅમેકૃતિઓછાપીએતોકહેવાયછેકે, તમેઆળસુછોઅનેજાતેલખવાથીબચવામાંગોછો. અમેજાતેલખીએતોઅમારાપરએવોઆરોપમઢવામાંઆવેછેકે, તમનેમાત્રતમારુંજલખાણપસંદપડેછે! હવેકદાચકોઈકહેકેઆકૃતિઅમેબીજાસામયિકમાંથીલીધીછે — તોહા, લીધીછે! [ઇંગ્લેંડનામાસિક‘કુરિયર’ પરથીઅનુવાદિત :૧૯૭૮]